પાલખ કોનૅ બિરયાની

પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે
#goldenapron
#post 9
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે
#goldenapron
#post 9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને બોઈલ કરી લો અને તેની ગ્રેવી બનાવી એક્સાઇડ રાખો
- 2
હવે એક કુકર માં ચાર પાવડા તેલ નાખી ગરમ કરો ત્યારબાદ તેમાં કસુરી મેથી અને આદુમરચાની પેસ્ટ નાખી હલાવો
- 3
હવે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટમેટા અને મકાઈ તેમજ વટાણા નાખી હલાવો ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પાલકની ગ્રેવી એડ કરો
- 4
હવે તેમાં પલાળેલા ચોખા ધોઈને ઉમેરો અને વધેલા મસાલા પણ નાખી દો અને કુકરનું ઢાંકણું બંધ કરી દો ત્યાર બાદ ચાર વિશાલ થવા દો
- 5
ચાર વિસવ થયા બાદ ગેસ બંધ કરો અને પંદરથી વીસ મિનિટ બાદ કુકરને ખોલો અને ગરમાગરમ સર્વ કરો ઉપરથી થોડી ધાણાભાજી ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે#GA4#week16બિરયાની Payal Shah -
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
કુકર બિરયાની
#કૂકર કુકર માં બનેલી બિરયાની ખૂબ સરસ લાગે છે અને ફ્લેવર્સ પણ એની ખૂબ જ સારી આવશે આવે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવમાં પણ એકદમ ઇઝી છે . અને વેજિટેબલ થી પણ ભરપૂર બિરયાની છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
પાલખ પનીર(જૈન)
#સ્ટારખૂબ ઝડપથી, ઓછા મસાલા થી અને ઓછા તેલ માં બની જાય એવી રીતે પાલખ પનીર તૈયાર કર્યું છે. Bijal Thaker -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પાલક કોર્ન ઢોકળા
ગુજરાતીના જો સવારમાં નાસ્તામાં ઢોકળા મળી જાય તો કહેવું જ શું? અહીં મેં પાલક અને કોર્ન નો યુઝ કર્યો છે જેથી એક હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે#goldenapron#post 5 Devi Amlani -
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)
અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#post 20#paneer kadai Devi Amlani -
પાલખ બનાના ફ઼ેન્કી
#5Rockstars#મિસ્ટ્રીબોક્ષ વીટામીન થી ભરપુર આ વાનગી બાળકો ને બહુ ભાવે છે.નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ છે સાથે હેલ્થી પણ છે.lina vasant
-
આચારી છોલે ભટુરે
જ્યારે લંચ ની વાત થાય ત્યારે એક વખત તો છોલે ભટુરે નો વિચાર જ આવે છે અને એમાં પણ છોલે ભટુરે આચારી હોય તો ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય.#goldenapron#post8 Devi Amlani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
વેજ બિરયાની
#goldenapron3#week-9#pzal_ward_બિરયાની,સ્પાઈસી બિરયાની માં વેજ. જેટલા ભાવતા હોઈ તેટલા અને ઘર માં હોઈ તે નાખી ને સરસ,સ્વાદિષ્ટ, સ્પાઈસી બિરયાની બનાવી છે. Krishna Kholiya -
-
થાઈ સલાડ
અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય#Goldenapron Devi Amlani -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK16#BIRYANI#COOKPADGUJRATI#COOKPADINDIA વડોદરાના રાત્રી બજાર એ આ મટકા બિરયાની માટે પ્રખ્યાત છે. જેમાં એક ગ્રેવી વાળી સબ્જી સાથે બિરયાની ને મટકા માં સર્વ કરવામાં આવે છે અને ઉપરથી ખૂબ જ ચીઝ ઉમેરવામાં આવે છે. તેની સાથે પાપડ અને દહીં પીરસવામાં આવે છે. આ બિરયાની એકદમ તીખી હોય છે. ત્યાં સબ્જીમાં પનીર ઉમેરવામાં આવે છે જ્યારે મેં અહીં પનીર ની સાથે સીઝનના મળતા અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને સબ્જી તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ