મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન

મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં બધુ ઉમેરી મિડિયમ નરમ કણક તૈયાર કરવી ૩૦ મિનિટ રેસ્ટ આપવો
- 2
હવે ૧ પેન માં તેલ લઈ ગરમ કરવું ગરમ થાય એટલે એમાં જીરૂ આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી.. ત્યારબાદ વટાણા ઉમેરવા... વટાણા થોડા સાંતળી લેવાં
- 3
હવે એમાં ચોખા નો લોટ ઉમેરી બરાબર સાંતળવું ત્યારબાદ લીલી ચટણી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું અને ૨ મિનિટ સાંતળી લેવું
- 4
હવે બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું અને બટાકા નો માવો ઉમેરી દેવો બરાબર મિક્ષ કરી ૨ મિનિટ પછી બંધ કરી દેવું માવો ઠંડો પડવા દેવું
- 5
હવે નાન વણી ને બંને બાજુ કાચી પાકી શેકી લેવી
- 6
મેંદાનું ખીરુ તૈયાર કરી લેવું મિડિયમ થીક ખીરુ તૈયાર કરવું
- 7
આ રીતે ટીક્કી તૈયાર કરી લેવી
- 8
હવે ટીક્કી ને ખીરા માં બોળી પૌંઆ ના પાઉડર માં રગદોળી ગરમ તેલ માં મિડિયમ તાપે તળી લેવી
- 9
માયોનીઝ માં રોડ ચીલી સોસ ઉમેરી સોસ તૈયાર કરી લેવો
- 10
હવે નાન ઉપર આ રીતે સોસ લગાવી ઉપર ટીકકી અને ડુગળી ની સ્લાઈસ મૂકી નાન વાળી લેવું
- 11
હવે તવા પર બટર મૂકી નાન બંને બાજુ શેકી લેવું. જો તમારી પાસે ગ્રીલ સેન્ડવીચ મશીન હોય તો એમાં ગ્રીલ કરી લેવું મારી પાસે નથી એટલે મે તવા પર શેક્યા છે...
- 12
આ રીતે બંને બાજુ શેકી લેવું
- 13
વચ્ચે થી કટ કરી ગરમાગરમ કેચઅપ અને સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૧આજે મે બાર્બેક્યુ નેશન સ્ટાઈલ ના કાજૂન સ્પાઈસ્ડ પોટેટોસ્ બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા . અને ખૂબ જ સરળ રીત છે. મારી ફેમિલી ને તો બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
ગાજર નું અથાણું
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૪આપણે કાઠીયાવાડી હોટલ માં જમવા જઈએ તો ત્યા અથાણા મા ગાજર નું અથાણુ બનાવ્યુ છે જે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યુ છે તો તમે પણ જરૂર બનાવજો Sachi Sanket Naik -
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
ઘરનાં બધાની ફરમાઈશ થી રેસ્ટોરન્ટ સ્ટાઈલ કઢાઈ પનીર અને તંદુરી બટર નાન તવા પર જ બનાવ્યાં. ખૂબ મજા પડી ગઈ .. 😋😋 Dr. Pushpa Dixit -
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
નાળીયેર ની ચટણી
#ઇબુક૧#પોસ્ટ૩આ રીત થી ચટણી બનાવશો તો બહાર જેવી જ ચટણી બનશે બલ્કિ બહાર કરતાં પણ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
More Recipes
ટિપ્પણીઓ