ચીઝ પેપર બોલ્સ

#તીખી
કાળા મોતી જેવા દેખાતા તીખા કહો કે મરી કહો એના કમાલ ઘણા છે . કાળા મરી પાચનક્રીયા ને તંદુરસ્ત બનાવે છે.પેટ ના દુખાવા તથા ગેસ ની સમસ્યા દુર થાય છે. મરી ને ઘી સાથે ખાવાથી આંખો નું તેજ વધે છે. ખાસી તથા સરદી માટે પણ ફાયદકારક છે.મરી ના પાવડર ને ઘી માં મીક્સ કરી દાદ, ખાજ અને ખુજલી માં રાહત મળે છે.મરી થી શ્વાસ અને ફેફસાં ના રોગ માં રાહત મળે છે.
ચીઝ પેપર બોલ્સ
#તીખી
કાળા મોતી જેવા દેખાતા તીખા કહો કે મરી કહો એના કમાલ ઘણા છે . કાળા મરી પાચનક્રીયા ને તંદુરસ્ત બનાવે છે.પેટ ના દુખાવા તથા ગેસ ની સમસ્યા દુર થાય છે. મરી ને ઘી સાથે ખાવાથી આંખો નું તેજ વધે છે. ખાસી તથા સરદી માટે પણ ફાયદકારક છે.મરી ના પાવડર ને ઘી માં મીક્સ કરી દાદ, ખાજ અને ખુજલી માં રાહત મળે છે.મરી થી શ્વાસ અને ફેફસાં ના રોગ માં રાહત મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેટા ને બાફી ને મેશ કરી લો બાદ તેમાં મરી પાવડર, મીઠું,કોર્ન ફ્લોર,ચાર્ટ મસાલો તથા ખાંડ નાખી ને મીક્સ કરી લો.
- 2
બાદ મસાલા ને હાથ માં લઇ થોડું મોટું કરી લેવું બાદ તેમાં વચ્ચે ચીઝ નો કટકો મુકી તેનો ગોળ બોલ બનાવી લેવો.બાદ કોર્ન ફ્લોર ની સ્લારી બનાવી લેવી તેમાં બોળો.
- 3
બાદ તેને પાછા લોટ માં રગદોળો બાદ તેલ ગરમ કરી ને ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 4
બાદ તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ચીલી પનીર બાયટસ
#તીખીજો તમને લીલું મરચાંની તીખાશ પસંદ છે તો હવે તે હજી વધારે પસંદ આવશે.ઇમ્યૂનિટી અને ઓવરઓલ ફિટનેસ માટે શ્રેષ્ઠ.તેમાં રહેલું કૈપ્સેસિન નાકમાં લોહીનાં પરિભ્રમણને સરળ કરે.શરદી અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે.ફેફસાના કેંસરથી બચાવમાં લીલા મરચાનો પ્રયોગ લાભકારીઆયર્નનો પ્રાકૃતિક સોર્સ હોવાથી લોહીની કમી દૂર કરે.આંખની રોશની માટે પણ ઉત્તમ.બીટા-કૈરોટિન હોવાથી કોર્ડિયો સિસ્ટમ મજબૂત બને છે.વિટામીન A હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. Suhani Gatha -
-
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
-
રેડ બેલ પેપર સૂપ
#એનિવર્સરીબેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે. Radhika Nirav Trivedi -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
લીલા વટાણા નાં ભજીયા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં આવતા લીલા શાકભાજી જોઈને અવનવી વાનગીઓ બનાવવા નું મન થઇ જાય ખરું ને? ખાસ કરીને શિયાળામાં આવતા લીલી તુવેર, વટાણા, ચણા ,પાપડી વગેરે ના દાણા ખુબ જ પૌષ્ટિક હોય તેમાંથી લીલવા નું શાક, ઊંધિયું, કચોરી,જેવી ફેમસ વાનગીઓ બને છે. હવે ક્યારેક આ બધું ખાઈ ને કંટાળી ગયા હોઈ અને ઠંડી માં કંઈક નવું અને હેલ્ધી ખાવાનું મન થાય ત્યારે ભજીયા એક બેસ્ટ ઓપ્શન છે. માટે ,મેં અહીં લીલા વટાણા નો મેકસીમમ ઉપયોગ કરી ગરમાગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ભજિયાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
-
-
ક્રિસ્પી પનીર ચીઝ બોલ્સ વિથ મોનેકો બેઝ (crispy paneercheeseballwithMonaco baserecipein gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4 Aneri H.Desai -
-
-
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
-
-
ચોકો ઓરેન્જ નટી બોલ્સ
#ફ્રુટસફ્રેન્ડસ, શિયાળામાં આવતાં તાજા ફળો માં સંતરા વિટામિન સી થી ભરપૂર છે. એનો ખટમીઠો ટેસ્ટ અને સુગંધ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે. મેં અહી તેમાં ચોકલેટ ફલેવર ઉમેરી ને નવો જ ટેસ્ટ ક્રીએટ કરેલ છે જે એકદમ અલગ અને લાજવાબ છે. જનરલી આ કોમ્બિનેશન ચોકલેટ માં જોવા મળતું નથી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
પોટેટો ગર્લિક બાઈટ
#Tasteofgujarat#તકનીકઆ બાઈટ નાના બાળકો ને ખુબજ ભાવે છે.બજાર માં મળતા maccain જેવો જ ટેસ્ટ લાગશે.મારી ડોટર નું ફેવરીટ છે. Khyati Viral Pandya -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
વેજ સ્પ્રાઉટ સ્ટફ્ડ બોલ્સ
#કઠોળફ્રેન્ડસ,ચોમાસાની સિઝનમાં કઠોળ નો વપરાશ સામાન્ય રીતે વધી જાય છે. કઠોળ નું શાક દરરોજ બનાવવામાં આવે તો ચોક્કસ કંટાળો આવશે પરંતુ મેં અહીં ચોમાસામાં મળતી લીલી મકાઈ સાથે સ્પ્રાઉટેડ મગ અને બીજા વેજીસ એડ કરીને એક નવી વાનગી બનાવી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ સ્પ્રાઉટ બોલ્સ કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. asharamparia -
ચીઝ બોલ્સ
ચોમાસાની મોસમમાં ગરમ-ગરમ ચીઝ બોલ ખાવાની મજા અલગ જ હોય છે આપણને તળેલી વસ્તુ ખાવી વધારે ગમે છે આવી ઋતુમાં ઇમામે કંઈક અલગ બનાવ્યું છે#સુપર સેફ રેસીપી#વીક ૩# ચીઝ બોલ Kalyani Komal
More Recipes
ટિપ્પણીઓ