ગુંદા કેરી નું ખાટું અથાણું

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#goldenapron
#post9
ગુજરાતી
29/4/19

ગુંદા કેરી નું ખાટું અથાણું

#goldenapron
#post9
ગુજરાતી
29/4/19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
40-45 લોકો
  1. 300 ગ્રામગુંદા
  2. 1 કિલોકેરી રાજાપુરી
  3. 200 ગ્રામમેથીના કુરીયા
  4. 100 ગ્રામરાઇના કુરીયા
  5. 1 કપકાશ્મીરી લાલ મરચું
  6. 1/2 કપલાલ મરચું પાવડર
  7. 3ચમચા મીઠું
  8. 2 ચમચીહળદર
  9. 2 ચમચીવરીયાળી
  10. 600 ગ્રામશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    ધુમાડો નીકળે એટલું તેલ ગરમ કરી ઠરવા દો.

  2. 2

    કેરી ના કટકા કરી તેમાં મીઠું અને હળદર ઉમેરી મીક્સ કરો. 7-8 કલાક મુકી દો.

  3. 3

    ગુદા કાપી મીઠું ઉમેરી 30 મીનીટ મુકી દો અને કેરી ના ખાટા પાણી મા પલાળી 24 કલાક કપડાં પર સુકવી દો.

  4. 4

    એક ચમચો તેલ ગરમ કરી હીગ ઉમેરો...બધા સુકા મસાલા મીકસ કરી તેમા ગરમ તેલ ઉમેરો..લાલ મરચું પાવડર છેલ્લે ઉમેરો..ગુદા અને કેરી ઉમેરી મીકસ કરો...ઠરેલુ તેલ ઉમેરો.સરસ મીકસ કરો.

  5. 5

    30 દિવસ પછી આ સરસ મીક્સ થઈ જાશે...કાચની બોતલ માં ભરી મુકી દો..આખુ વર્ષ આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes