મેંગો શ્રીખંડ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#લંચ રેસીપી
શ્રીખંડ-મઠો એ કોઈ પણ ટાઈમ ના ભોજન માં ચાલતી મીઠાઈ છે. આ મધુરી મીઠાઈ ઘરે બનવીયે તો એનો આનંદ અલગ જ હોય છૅ. અત્યારે જ્યારે કેરી ની ભરપૂર મૌસમ છે તો કેરી નો શ્રીખંડ તો બને જ.

મેંગો શ્રીખંડ

#લંચ રેસીપી
શ્રીખંડ-મઠો એ કોઈ પણ ટાઈમ ના ભોજન માં ચાલતી મીઠાઈ છે. આ મધુરી મીઠાઈ ઘરે બનવીયે તો એનો આનંદ અલગ જ હોય છૅ. અત્યારે જ્યારે કેરી ની ભરપૂર મૌસમ છે તો કેરી નો શ્રીખંડ તો બને જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 500ગ્રામ દહીં નો મસ્કો
  2. 2-3હાફૂસ કેરી ના ટુકડા
  3. 200ગ્રામ ખાંડ(આશરે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને મલમલ ના કપડાં માં બાંધી,બધું પાણી નિતારી ને મસ્કો તૈયાર કરો.

  2. 2

    2. હવે તેમાં ખાંડ નાખી સરખું મિક્સ કરો જેથી ખાંડ ઓગળી ને ભળી જાય. છેલ્લે કેરી ના ટુકડા નાખી મિક્સ કરી, ફ્રીઝ માં એક થી બે કલાક રાખો. અને ઠંડુ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
xબહુ જ સરસ રેસીપી છે

Similar Recipes