લઝાનીયા

વેકેશન મા મારો દિકરો મામા ની ઘરે રહેવા ગયો છે તેના વગર મને ગમતું મથી તેને પાછો બોલાવી માટે તેને ભાવતા લઝાનીયા બનાવ્યા છે
લઝાનીયા
વેકેશન મા મારો દિકરો મામા ની ઘરે રહેવા ગયો છે તેના વગર મને ગમતું મથી તેને પાછો બોલાવી માટે તેને ભાવતા લઝાનીયા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
બોઈલ પાલક ની પયોરી મા મીઠુ અને ૧/૨ ચમચી લાલ મરચુ મીક્ષ કરો.ટમેટા ની છાલ કાઢી પયોરી રેડી કરો
- 2
એક પેન મા ઓલવી ઓઇલ મુકી સમારેલી ડુંગળી સાંતળી ટમેટા નાંખી લસણ -આદું ની પેસટ સાંતળી ટમેટા ની પયોરી નાંખી સાંતળી તેમાં મીઠુ-મરચુ,ઓરેગાનો નાંખી ૫ મીનીટ પછી ગેસ બંધ કરવો
- 3
મેદા/ઘઉં અને રવો નો લોટ મિક્સ કરી મીઠું તેલ નાખી લોટ બાંધી રોટલી વણી પાસ્તા ની જેમ અધકચરા બાફી લેવા બાફી લેવા રેડી લઝાનીયા સીટ
- 4
હવે કાચના બાઉલ ને બટર થી ગી્સ કરી પહેલા લઝાનીયા સીટ મુકી ટમેટા પયોરી પાથરી તેના પર પાલક ની પયોરી પાથરી પછી વ્હાઇટ સોસ પાથરી વારા ફરતી લેયર કરવા
- 5
છેલ્લો વ્હાઇટ સોસ પર ચીઝ ભભરાવી ચીલી ફલેક્સ ભભરાવી પિ્- હીટ કરેલ ઓલન મા ૧૫ મીનીટ માટે બેક કરવું
- 6
રેડી છે લઝાનીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
-
વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
દિકરી માટે આજે એનુ ફેવરિટ લઝાનીયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
કટકા બે્ડ
#સટી્ટગુજરાત મા ઠેર ઠેર જોવા મળતી સ્પાયસી ને ચટપટી વાનગી ખાસ કરી ને અમારા જામનગર ની પ્ખયાત ડીશ.. Prarthana Kanakhara -
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
ફણગાવેલા મગ ચણા ચાટ
#હેલ્થી#GH#indiaનહીં ગેસ નહીં ઓવન અને સંપૂર્ણ તત્વો જળવાઈ રહે એવી આ હેલ્થી ચાટછે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. લન્ચબોક્ષ મા પણ આપી શકાય છે. ફણગાવેલા કઠોળ જે ખાય એની બીમારી એળે જાય. વાળ, સ્કીન અને શરીર ને માટે હેલ્થી ડીશ એટલે ફણગાવેલા મગ ચણા ચાટ.lina vasant
-
..પનીર ક્રેકર્સ
આ રેસીપી નાસ્તા માટે, સરસ ,કિસ્પી ટેસ્ટી છે,નાના મોટા બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મીન્ટ,સ્પીનચ પુલાવ સાથે દહીં-બુદી અને ચટપટી પાપડી ચાટ
મોસમ ની મસ્તી મા સરસ મજાનું નજરાણું Prerita Shah -
હેલ્થી કાટલુ
#ગુજરાતી#હેલ્થીકાટલુ જે સ્ત્રી ને ડિલિવરી આવી હોય તેના માટે ખૂબ જ હેલ્થી છે. એક મહિના સુધી સારું રેય છે. કમરના દુખાવામાં રાહત મળે છે.પુરુષ પણ ખાય સકે છે પણ પુરુષ માટે બનાવો તો ગુંદર ને ઘી મા તળી ને લેવા નો.સ્ત્રી માટે બનાવો તો ગુંદર નો પાવડર કરી ને લેવાનો Daya Hadiya -
-
ડોનટ બન
બાળકો ને મનપસંદ એવો આ બ્રેકફાસ્ટ છે. પશ્ચિમ નાં દેશો ની આ વાનગી નું ચલણ હાલ ભારત માં પણ વધ્યું છે. બનાવવા મા ખુબ જ સરળ છે. અહીંયા બનાવેલ બન એ ઈંડા અને યિસ્ટ વગર બનાવ્યા છે. તેમાં અલગ અલગ પ્રકાર ના આઇસિંગ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
-
પાઈનેપલ રોલ (Pineapple Roll Recipe In Gujarati)
પાઈનેપલ માથીં નવી મિઠાઈ બનાવવાનો મારો નવો પ્રયાસ.. Chandni Patadia -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
-
હરીયાલી દાલ કી દુલ્હન
#૨૦૧૯આમ તો હુ એમ. બી. એ. ની સ્ટુડન્ટ છુ. પણ કુકીંગ મા પણ મને બોવ રસ છે. એટલે જયારે ટાઇમ મળે એટલે કાઈક નયુ ટા્ય કરુ છું. તો આજે મે માસ્ટર સેફ ના શો મા જોયેલ વાનગી ને ઇનોવેટીવ કરી ને બનાવી છે. આશા છે. તમને ગમશે... Prarthana Kanakhara -
-
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
More Recipes
ટિપ્પણીઓ