બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)

બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર ગરમ કરવા મુકો. તેમાં ડુંગળી ઉમેરો અને ૨ મિનિટ માટે સાંતળો. પછી તેમા કેપ્સીકમ નાખી ફરી સાંતળો. પછી ટામેટા અને મકાઈ ઉમેરો અને તેને ૧-૨ મિનિટ માટે કુક થવા દો. અને ગેસ બંધ કરીને તેમાં પીઝા સોસ,,મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 2
બ્રેડની સાઈડ કટ કરીને તેને વેલણથી વણિ ને પાતળી બનાવી લો. આમ બધી બ્રેડ ને તૈયાર કરી લો.
- 3
બેકિંગ ટ્રે માં બટર લગાવી લો. પછી તેના પર પહેલું લેયર વેજિટેબલ મિક્સચર નું પાથરો. પછી તેના પર બ્રેડ નું લેયર બનાવો. પછી તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ધ્યાન રાખો કે બેકિંગ ટ્રે આખી કવર થવી જોઈએ. પછી ફરી વેજિટેબલનું લેયર પાથરો. પછી ફરી તેના પર બ્રેડ નું લેયર બનાવો અને તેની પર ચીઝ સ્લાઈસ નું લેયર. અને છેલ્લે તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લો.
- 4
પછી એ ટ્રે ને ઓવનમાં ૨૦૦ ડી સે પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરવા મૂકી દો. અને ચીઝ પીગળી જાય એટલે ટ્રે બહાર કાઢી કઈ ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ વેજ લઝાનીયા Bread veg lasagna recipe in Gujarati
#GA4 #Week4 #post2 #Bellpaper #Baked વેજ લઝાનીયા ખૂબ સારા લાગે છે, અને આજે બ્રેડ સ્લાઈસ માંથી બનાવ્યા છે એટલે જલ્દીથી અને સરસ બની જાય છે, બધા વેજને ઝીણાં સમારી ને સોસ, ચીઝ ને બ્રેડ ના લેયર બનાવીને માઈક્રોવેવમા બેકડ્ કરીને બનાવવામાં આવે છે, તમે પણ બનાવજો Nidhi Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ બ્રેડ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. આ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે. બાળકો ને બહુ ભાવશે. Rinkal’s Kitchen -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
ગાલૅિક બ્રેડ(Garlic Bread recipe in Gujarati)
#Cheesegarlic#cookpadgujબાળકો ને ખૂબ પ્રિય એવી ચીઝ ગાલૅિક બ્રેડ મેં બનાવી છે જે જલ્દી બની પણ જાય છે અને જલ્દી ખવાય પણ જાય છે.😜😁 Bansi Thaker -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati
More Recipes
ટિપ્પણીઓ (2)