ફજેતો

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#મધર
ફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે.

ફજેતો

#મધર
ફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 5-6પાકી કેરી ના ગોટલા
  2. 3-4કોકમ અથવા લીંબુ નો રસ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/4 ચમચીહળદર
  5. 1ચમચો ગોળ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે:
  8. 7-8મીઠા લીમડા ના પાન
  9. 2લવિંગ
  10. નાનો ટુકડો તજ
  11. 1/4 ચમચીજીરું
  12. 1 ચમચીઘી
  13. ચપટીહિંગ
  14. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગોટલા ને પાણી માં પલાળી, હાથ અને છરી ની મદદ બધો ગર કાઢી લેવો. પછી બ્લેન્ડર થી એકરસ કરી લેવું.

  2. 2

    હવે ઘી મૂકી વઘાર ની વસ્તુ મૂકી બ્લેન્ડ કરેલો ફજેતો વઘારી ને બાકી ના મસાલા, ગોળ અને કોકમ નાખી દો.

  3. 3

    એક ઉકાળો આવે એટલે ધીમા તાપે 7-8 મિનિટ ઉકળવા દો. ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes