હેલ્થી કાટલુ

Daya Hadiya @cook_17130198
હેલ્થી કાટલુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં ઘી નાખી ગરમ થાય એટલે લોટ નાખવો.
- 2
૧૦ મિનિટ સુધી શેકવો, બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી.
- 3
ગેસ બંધ કરી તેમા ગોળ નાખી મિક્સ કરવું. ત્યાર પછી સૂઢ પાવડર, સુવાદાણા, ગંઠોડા પાવડર, ગુંદર પાવડર, છીણેલું નારયેળ, કાજુ-બદામ ની કતરણ નાખી બરાબર મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)
#MW1#ગુંદરપાક(વસાણા)શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે Hetal Soni -
ગુંદર પાક (gundar Pak recipe in gujarati)
#GA4#Week9#Mithaiદિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક.. Sunita Vaghela -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
ગુંદર અને શૂઠ ગંઠોડા ની રાબ
#શિયાળાઆમ તો ગુંદરના ઘણા બધા ફાયદા છે પણ એમાંથી ખાસ એક ફાયદો શરીરમાં રહેલી કમજોરી દૂર કરે છે... શરીરનો થાક ઓછો કરે છે... માઈગ્રેનના પ્રોબ્લેમ વાળી વ્યક્તિ માટે પણ ખૂબ સારો છે ... ગુંદર માં ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ અને પ્રોટીન રહેલું છેસૂઠ શરીરમાં વાયુ પ્રકૃતિનો નાશ કરે છે...સાંધા ના દુખાવામાં પણ શૂઠ લાભદાયી છે Shah Keta -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
દેશી કાટલું (Desi Katlu Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.કમરનો દુખાવામાં રાહત મળે છે. પેટની ચરબી ઘટાડે છે. સવારે નરણા કોઠે ખૂબ ચાવી ને ખાવુ. ત્યારબાદ એક કલાક સુધી કંઈ ન લેવુ. Nayana Bhut -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
કાચું કાટલુ(ઇન્સ્ટન્ટ વસાણું)
#શિયાળાકાચું કાટલુ ફ્રેન્ડ્સ, શિયાળા ના અવનવા વસાણાં , લીલા શાકભાજી ખાવાની કંઈક અલગ જ મજા છે જેમાં નું એક સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત વસાણું કાટલાં પાક અચૂક દરેક ઘર માં બનાવવા માં આવે છે. ખાસ કરીને બહેનો માટે ઉત્તમ એવું આ વસાણું કે જે એક બીજી રીતે પણ બનાવવામાં આવે છે જેને અમે કાચું કાટલુ કહીએ કારણ કે તેમાં કાટલું પાવડર અને બીજી વસ્તુઓ તો ખરી જ પણ ઘઉં નો લોટ થોડો અને ટોપરું વઘુ ઉપયોગ માં લેવાય છે. કાચું કાટલુ ઇન્સ્ટન્ટ વસાણું કહી શકાય અને મારું મનગમતું છે એટલે હું શિયાળામાં મારા માટે અવારનવાર બનાવું છું.પરંતુ એક જાણવા જેવી બાબત એ છે કે ડિલિવરી પછી પણ વહેલી સવારે ગરમાગરમ કાચું કાટલુ ખાવું ખૂબ લાભદાયક છે. asharamparia -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
ગુંદર ની ચીકી
#શિયાળાશિયાળા મા સાંધા ના દર્દી માટે ખૂબ ઉપયોગી એક ચીકી ઉપર હુફાયેલું દૂધ પીવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. Geeta Godhiwala -
ડ્રાયફ્રુટસ ગુંદર પાક
# ડ્રાયફ્રુટસ# ફ્રુટસઅમે તો સવારે નાસ્તામાં ગુંદર પાક જ ખાઈ છે વસાણું પર ખરું અને પોષટીક પણ Dimple Vora -
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
મિક્સ લોટ નાં અડદિયા
આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.#શિયાળા kalpanamavani -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)
#MW1# ઈમ્યૂનિટી રેસિપી ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે... Ruchi Kothari -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
કાટલુ(Katlu Recipe in Gujarati)
#MW1આ એક એવુ વસાણું છે જે ખૂબજ પૌષ્ટિક તત્વો થી ભરેલું, રોગપ્રતિકારક શક્તિ વધારનાર, સ્વાસ્થ્ય વર્ધક અને લેડીસ ને ડિલિવરી મા પણ ખૂબજ લાભદાયક છે તમને જો મારી રેસીપી ગમે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Birva Doshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10090862
ટિપ્પણીઓ