ચટાકેદાર પાણીપુરી દહી ચટણી પુરી

Dimple Vora @cook_19729511
#મારી અને મારા પરીવાર ની મનપસંદ વાનગી
# ૨૦૧૯
ચટાકેદાર પાણીપુરી દહી ચટણી પુરી
#મારી અને મારા પરીવાર ની મનપસંદ વાનગી
# ૨૦૧૯
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માટેની રીત -કોથમીર/ ફુદીનો સારી રીતે ધોઇ લો. મિકસર જારમાં કોથમીર ફુદીનો લીલાં મરચાં લીંબુ સંચળ પાવડર આદુ છીણેલું મીઠું થોડું પાણી નાંખી બધું બરાબર કંસ કરો. પછી તપેલીમાં પેસટ નાંખી ઠંડું પાણી જઋર મુજબ નાખો.
- 2
મસાલા માટે -ચણા અને મગને કૂકરમાં પાણી મીઠું સોડ નાંખી અલગ અલગ બાફી દો. એક બાઉલમાં ચણા મગ લેવા તેમાં લાલ મરચું પાવડર ધાણાજીઋ મીઠું ચાટ મસાલો સમારેલા ટમેટાં કોથમીર સેવ નાંખી બધું બરાબર મિકસ કરો. પુરીમાં ઉપરનો મસાલો ભરી તેમાં તીખું પાણી ભરી સવ કરો.
- 3
દહી ચટણી પુરી માટે- એક ડીસમાં પુરી મૂકો તેમાં મસાલો ભરી દો તેની ઉપર આબલીની ચટણી દહી સેવ ચાટ મસાલો કોથમીર નાંખી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન રાઈસ
#૨૦૧૯આજે મે બનાવયા છે સેઝવાન રાઈસ.જે જટપટ બની જાય છે ને મારા અને મારા પરીવાર ની મોસટ પસંદગી ની વાનગી છે. Shital Bhanushali -
પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
#ડીનર#goldenapron3#week13#pudinaડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ. Sachi Sanket Naik -
-
-
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
વાઘરેલું દહી
#ઇબુક#day 14વઘારેલું દહી એક શાક ની ગરજ સારે છે અને આ ખૂબ જ જડપ થી બની જતી ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે 😊😊😊 Jyoti Ramparia -
-
-
-
-
કેરી પુરી સાથે ગોળ કેરી ગરવાનું થાળી
#મધર#પોસ્ટ -1 આ મારી મમ્મી નું પ્રિય છે જે એને પણ ભાવતું અને અમને પણ એ ખવડાવતી. આજે એ હયાત નથી પણ અમને ખૂબ યાદ આવે છે એમની અને એમની વાનગી ઓની.કેરી ની સીઝન મા વારંવાર બનાવતી. મા તે મા, માઁ તુજહેં સલામ 🙋 Geeta Godhiwala -
-
-
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
😋 ઝૂણકા ભાખર આણી મિરચીચા ઠેચા, મહારાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી 😋
#indiaઝૂણકા ભાખર આણી મિરચી ચા ઠેચા મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ વાનગી છે.. મહારાષ્ટ્ર માં ઠેર ઠેર ઝૂણકા ભાખર કેન્દ્ર જોવા મળશે. અને ત્યાં લોકો ચાવ થી ઝુણકા ભાખર ખાય છે. ઝૂણકા ચણા નાં લોટ માંથી બને છે.અને ભાખર જુવાર નાં લોટ થી બનાવવામાં આવે છે.અને સાથે લીલા મરચા અને લસણમાંથી ઠેચા બનાવવામાં આવે છે.અને આ એકદમ તીખું તમતમતું અને ખુબજ ટેસ્ટી હોય છે.તો ચાલો દોસ્તો આજે આપણે ઝૂણકા ભાખર અને મીરચી નાં ઠેચા ની વાનગી બનાવીએ.તમને આ રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.👌👍😄💕 Pratiksha's kitchen. -
કાળી દ્રાક્ષ ની ચટણી
#ચટણી#ફ્રુટસફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી અને કાળી દ્રાક્ષ ખુબ જ આવતી હોય છે. બંને દ્રાક્ષ વિટામિન સી થી ભરપૂર હોય તંદુરસ્તી ની દ્રષ્ટિ પણ ખૂબ સારી છે. કાળી દ્રાક્ષ નું સરબત, જામ જેવી અવનવી વાનગીઓ બજારમાં રેડી મળે છે. પરંતું મેં અહીં કાળી અને સ્વાદ માં થોડી તૂરી આ દ્રાક્ષ ની ખટમીઠી અને તીખી ચટણી બનાવી છે . બાળકો ને પણ ભાવે તેવી આ ચટણી હેલ્ધી પણ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને Prerita Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Dipika Bhalla -
ચટપટી મસાલા પૂરી (કર્ણાટક સ્પેશિયલ)
#વીક ૧#સ્પાઈસીસૂકા વટાણામાંથી બનતી અને ગળી ચટણી વગરની, તીખી તમતમતી, ગરમાગરમ સેવ-ગાજર-કાંદા સાથે પીરસાતી આ વાનગી છે - જે મૈસુર અને બેંગ્લોર માં ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે મસાલ પૂરી તરીકે પણ જાણીતી છે તો આવો આજે એને બનાવતા શીખીયે અને વરસાદી મોસમમાં ઠંડા પવનની લહેર સાથે ગરમાગરમ તીખી મસાલા પૂરી ખાઈએ !! Nikie Naik -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
જીંજર કેન્ડી
#૨૦૧૯શિયાળામાં શરદી, ખાંસી અને કફ થઈ જાય તો આપણે બહાર થી વિક્સ અને સ્ટ્રપસીલ ની કેન્ડી લાવીએ એના બદલે ઘરે જ બનાવીએ એકદમ સરળ રીત છે. મેં મારા દીકરા માટે બનાવી છે... આ કેન્ડી તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો... મારા દીકરા ને બહુ ભાવી એટલે મારા માટે આ વર્ષ ૨૦૧૯ ની મનપસંદ ડીશ છે... Sachi Sanket Naik -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
-
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11242555
ટિપ્પણીઓ