મેંગો કરાચી હલવા

Manisha Mav
Manisha Mav @cook_16086334

# મેંગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપ પાકા આંબાનો પલ્પ
  2. ૧/૨ કપ સાકર
  3. ૧/૨ કપ આરારોટ
  4. ૧/૨ કપ પાણી
  5. ૪ ચમચી ઘી
  6. ૨ ચમચી તેલ
  7. ૨ ચમચી કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કઢાઈમાં, ૨ ચમચી ઘી અને ૨ ચમચી તેલ નાખી આંબા ના પલ્પ ને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    પછી તેમાં પાણી મીશ્રીત આરારોટ નાંખી બરાબર મિક્સ કરો અને પછી સાકર નાંખી, ૨ ચમચી ઘી નાંખી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો.

  3. 3

    થાળી માં ધી લગાવી મીશ્રણ પાથરી ઉપર કાજુ બદામ ની કતરણ નાંખો. ઠંડુ પડે કટકા કરો.

  4. 4

    મેંગો કરાચી હલવો સર્વ કરવા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Mav
Manisha Mav @cook_16086334
પર

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes