બનાના હલવા(banana Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા ને છોડા કાઢી સમારી લો પછી ગોળ ને જીણો સમારી પાણી માં પલાળી દો અને પછી એક વાટકી માં કોનૅફલોર લઇ ને તેમાં પાણી રેડી પલાળી દો હલાવી લો
- 2
હવે સમારેલા કેળા ને મિક્સરમાં નાખી ક્રશ કરી લો પછી ગેસ પર નોનસ્ટિક પેનમાં મુકો પછી તેમાં એક ચમચી ઘી રેડો ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલા કાજુ બદામ ના ટુકડા અને દ્રાક્ષ નાખી તળી લો આઇ
- 3
હવે કાજુ, બદામ દ્રાક્ષ ના ટુકડા તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો હવે એજ નોનસ્ટિક પેનમાં ક્રશ કરેલા કેળા ની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો ધીમા તાપે ૫ મિનિટ માટે સાંતળો
- 4
હવે ૫ મિનિટ પછી તેમાં ગોળ નું પાણી ગાળીને પેન માં ઉમેરો હવે તેને ૫ મિનિટ માટે સેકો અને હલાવતા રહો હવે તેને થીક થઈ જશે
- 5
હવે ૫ મિનિટ પછી તેમાં કોનૅફલોર ની પ્યુરી ને રેડી સતત હલાવતા રહો જેથી તેમાં લ્મસ ના રહે હવે તેને ૫ મિનિટ માટે હલાવતાં રહો હવે પછી તેમાં ૧- ચમચી ઘી રેડો અને હલાવો ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યા સુધી હલાવો હવે ફરી તેમાં એક ચમચી ઘી રેડો પછી ફરી હલાવો
- 6
ઘી બધું સોષાઈ જાય એટલે ફરી તેમાં ઘી રેડો અને હલવો નોનસ્ટિક પેનમાં માંથી હલાવો એટલે છુટો થઈ જાય હવે તેમાં તળેલા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરો પછી તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી લો પછી અને તેમાં ફુડ કલર ઓરેન્જ એડ કરો
- 7
એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લો પછી તેમાં આ હલવા ના મિશ્રણ ને રેડી દો પછી તેને રૂમ ટેમ્પેરેચર પર થંડુ થવા દો પછી તેને કટ કરી લો અથવા ગોળ આકાર આપી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બનાના હની મિલ્કશેક (Banana Honey Milkshake Recipe In Gujarati)
Banana honey milkshake Deepika Parmar -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
-
-
-
-
-
બનાના દલગોના કોફી Banana Dalgona Coffee recipe in Gujarati )
#GA4 #Week2 #Banana #post2 Shilpa's kitchen Recipes -
ફ્રોઝન બનાના 🍌આઈસ્ક્રીમ ::: (Frozen banana ice cream recipe in Gujarati )
#GA4 #Week2 #Banana વિદ્યા હલવાવાલા -
-
-
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બનાના હલવો(banana halvo recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 18...................... Mayuri Doshi -
બનાના એપલ શૉટ (Banana Apple Shot Recipe In Gujarati)
#GA4#Week2.#Banana કેળા ,એપલ મિલ્ક,ખાંડ ઈલાયચી ના ઉપયોગ કરી ને શેક શૉટ બનાવયા છે, મિલ્ક,કેળા કેલ્શીયમ, ના સારા સોર્સ છે,અને એપલ મા ભરપુર માત્રા મા આર્યન હોય છે, તાજગી ,એનરજી થી ભરપુર, શેક દરેક ઉમ્ર ના વ્યકિત ઉપયોગ કરી શકે છે. Saroj Shah -
-
-
-
-
-
બનાના પૂડિંગ(Banana puding Recipe in Gujarati)
#GA4#week2પુડિંગ એક ડેઝર્ટ માં ખવાતી ડીશ છે. અહીં મૈં મોંસંબી ની જેલી, મેરી બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રિમ અને કેળા નો યુઝ કર્યો છે પણ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ નો યુઝ કરી બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ