કેશરીયા આમ પન્ના

Deepa Rupani @dollopsbydipa
#મેંગો
આમ પન્ના ,બાફલો એ કાચી કેરી માંથી બનતું એક પીણું છે. જે ગરમી અને લુ સામે રક્ષણ આપે છે. ઘણા એમાં ફુદીનો પણ ઉમેરે છે. મેં એમાં કેસર ઉમેર્યું છે.
કેશરીયા આમ પન્ના
#મેંગો
આમ પન્ના ,બાફલો એ કાચી કેરી માંથી બનતું એક પીણું છે. જે ગરમી અને લુ સામે રક્ષણ આપે છે. ઘણા એમાં ફુદીનો પણ ઉમેરે છે. મેં એમાં કેસર ઉમેર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને ધોઈ ને કાપા કરી લો. કુકર મા બાફી લો.
- 2
બફાઈ જાય એટલે ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે બધો પલ્પ કાઢી લો. તે પલ્પ માં, મીઠું, સુગર સીરપ, જીરા પાવડર અને પાણી નાખી બ્લેન્ડ કરી લો. જરૂર લાગે તો ગાળી લેવું. પછી કેસર નાખી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકવું.
- 3
એકદમ ઠંડુ થાય એટલે ઉપયોગ માં લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ઉનાળા મા મળતી કાચી કરી નો પણો તડકાં મા લુ થી બચાવે છે.. તેમજ આ પણો બનાવામાં પણ ખુબજ સહેલો છે..કાચી કેરી મા પુષ્કળ પ્રમાણ મા વિટામિન સી ની માત્ર હોય છે.... ચોક્કસ થી ટ્રાય કરજો.#EB#week2આમ પન્ના Taru Makhecha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
આમ પન્ના
#એનિવર્સરી#Week 1#Welcome drinkમને નાનપણ થી જ કાચી કેરી ખૂબ ભાવે છે....પણ કાચી કેરી વધારે ખાવાથી કમરદુખાવા નો પ્રોબ્લેમ થવા લાગ્યો....તોય કેરી ખાવાનો શોખ ન ઓછો થયો....એટલે મેં આમ પન્ના બનાવ્યું છે Binaka Nayak Bhojak -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
સ્મોકી આમ પન્ના (Smoky Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#CookpadGujarati#CookpadIndiaઆમ પન્ના એક ઉનાળાની ખાસ રેસિપી છે જે લુ થી બચવાં અને શરીર ને ઠંડક આપવા માટે પીવાય છે. સામાન્ય રીતે આમ પન્ના કેરી બાફી ને બનાવાય છે. આજે મેં કેરી ને શેકી સ્મોકી આમ પન્ના બનાવ્યું છે. જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2 Dipika Suthar -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2ઉનાળો એટલે કેરીની મોસમ. પાકી કેરી નો રસ અને બીજી અનેક રેસિપીઝ ખાવાની મજા આવે તો કાચી કેરી માં થી પણ વિવિધ અથાણાં, છૂંદો સરસ બને છે. અહીં મેં કાચી કેરી માં થી પન્ના બનાવ્યું છે જે ગરમી માં ઠંડક આપતું પીણું છે. બહુ જ ઓછી સામગ્રી થી બનતું આરોગ્યપ્રદ પીણું છે. Jyoti Joshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBઆમ પન્ના કેરી માંથી બનતુ ઠંડુ પીણુ છે જે ગરમી માં રાહત આપે છે અને શરીર ને એન્ટીઓક્સીડેન્સ પુરુ પાડે છે ભરપુર માત્રા માં વિટામીન સી અને લોહતત્વ ,ફાઈબર કાચી કેરી માંથી મળે છે આ ચટપટુ પીણુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
આમ પન્ના (Aam panna Recipe In Gujarati)
#goldenapron3Week16, Sharbat#મોમગરમી નું ઠંડુ પીણું.... Chhaya Panchal -
આમ પન્ના પોપ્સિકલ્સ (Aam Panna Popsicles Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે. ઘણા લોકો આઇસક્રીમ વગેરે ખાવાનું પસંદ કરે છે પરંતુ પોપ્સિકલ ખાવાની એક અલગ જ મજા છે. કાચી કેરી માંથી બનાવવામાં આવતા આમ પન્ના માંથી બનતી આ પોપ્સિકલ ખૂબ જ રિફ્રેશિંગ અને ચટપટી લાગે છે. ફુદીનાના ફ્લેવર વાળી આમ પન્ના પોપ્સિકલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના એ ગરમી ની ઋતુ માં ઠંડક આપતો શરબત છે તેના થી ગરમી માં લુ લાગતી નથી. સ્ટેમિના જળવાય છે Kamini Patel -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB કાચી કેરી માંથી બનતું આ શરબત આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Kotak -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#Cooksnapઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વડી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે. Urmi Desai -
આમ પન્ના સ્કવોશ (Aam Panna Squash Recipe In Gujarati)
#EBPost 2Aam pannaગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ. Tulsi Shaherawala -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે Sunita Shah -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે. Jyoti Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#cookpad ગરમી માં શીતળતા આપે એવું લું સામે રક્ષણ આપે એ માટે આમ પન્ના બેસ્ટ છે. કેરી નેબાફી ને એનો પલ્પ બનાવી તમે ફ્રિઝ માં પણ સ્ટોર કરી શકો જેથી જ્યારે પણ પીવા ની મન થાય એટલે સ્વાદ મુજબ પાણી અને અન્ય મસાલો એડ કરી ને તૈયાર કરી શકો છો.(કેરી ને શેકી ને પણ એની પ્યુરી બનાવવા માં આવે છે.) Amy j -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8802124
ટિપ્પણીઓ