આમ પન્ના (Aam panna Recipe In Gujarati)

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#goldenapron3
Week16, Sharbat
#મોમ
ગરમી નું ઠંડુ પીણું....

આમ પન્ના (Aam panna Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
Week16, Sharbat
#મોમ
ગરમી નું ઠંડુ પીણું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8થી 10 ગ્લાસ
  1. 3અડધી કાચી કેસર કેરી
  2. 1 વાટકીખાંડ
  3. 2 ચમચીશેકેલું જીરું પાવડર
  4. 2 ચમચીસંચળ પાવડર
  5. 1 ચમચીકાળા મરી પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ થી પહેલાં કેરી ને ધોઈ ને છોલી લો. અને તેના નાના કટકા કરી લો. ગેસ પર કડાઈ મૂકી તેમાં કેરી એડ કરી 2 ગ્લાસ પાણી મૂકી ને ઉકળવા મૂકો.

  2. 2

    બરાબર ઉકળે પછી તેમાં મીઠું ઉમેરો. ચડી જાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો અને પછી મીક્સી માં કાઢી લો.

  3. 3

    હવે તેમાં શેકેલા જીરા નો પાઉડર, સંચળ, અને મરી પાવડર નાખી મિક્સર ફેરવી લો. અને તેને ગળની લઈ ને ગાળી લો. હવે કડાઈ મા ખાંડ મા ડૂબે તેટલું પાણી ઉમેરી ગરમ થવા મૂકો.

  4. 4

    એક તાર ની ચાસણી થાય પછી ગેસ બંધ કરી ને ઠંડી થવા દો પછી તેમાં કેરી નું મિક્સર ઉમેરી દો. અને તેને 5 થી 7 મિનિટ ઉકળવા મુકો.

  5. 5

    પછી તેને ઠંડુ કરી ને ગ્લાસ મા બરફ નાખીને સીરપ નાખી ને ઠંડુ પાણી ઉમેરી ને તુલસી ના પાન ઉમેરી ને આ ઠંડા ઠંડા ડ્રિંક ની મજા માણો.અને વધેલા સીરપ ને બોટલ મા ભરી ને ફ્રીજ માં રાખી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

Similar Recipes