રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી નો જાડો લોટ લઇ તેમાં અજમો, હળદર, મીઠુ સોડા અને તેલ નું મોણ દઇ ને પાણી થી લોટ બાંધી ને બાટી જેવો શેપ આપી દેવો
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી બાટી ને તળી લેવી (તમે ઇચ્છો તૌ આને બાફી ને કે શેકી ને પણ બનાવી સકાય)
- 3
કુકર માં તુવેર ની દાળ અને બધાં મસાલા નાખી અડધું ટામેતૂ લીલા સમારેલ મરચા બધુ નાખી ને 3 સિટી પડાવી લેવી અને ઝેરણી થી જેરી લેવી
- 4
એક કઢાઈ માં વધાર માટે તેલ મુકી તેમાં રાઈ,જીરું,હિંગ નાખી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ,સુકા લાલમરચા નાખી ને હલાવી લો હવે તેમાં ડુંગળી અને ટામેટા,લસણ,આદું,લીલા મરચા ની pest નાખી ધીમા તાપે સાંતળી લો
- 5
હવે આ બનેલો વધાર દાળ માં નાખી ઉપર કોંથમિર અને ગરમ મસાલો નાખી 2 મિનીટ ધીમી આંચ પર રાખી ગેસ બંદ કરી દૌ
- 6
તૌ રેડી છે આપણી દાળ બાટી (આ બાટી ને મે તળી ને બનાવી હોવાથી હુ ઘી માં નથી બૌડતિ તમે ઇચ્છો તૌ જ્યારે જમવા બેસો ત્તયારે ઘી મા બાટી ને બોડી ને પણ ખાઈ સકોં છો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
-
-
-
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
દાલ બાટી
#RB9#Week 9#Cooksnap challengeમે આરેસીપી આપણા ઉપરના ઓથર શ્રી માથઁક જોલી જી ની રૅસિપિના ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી ખૂબ જ મસ્ત બની થેન્ક્યુ Rita Gajjar -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
-
-
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana
More Recipes
ટિપ્પણીઓ