રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
7લોકો
  1. 1 કપઘી
  2. 1 કપધઉ નો લોટ જાડો..
  3. 1 કપગોળ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    કઢાઈ મા ઘી ગરમ કરી લોટ ઉમેરી કલર બદલે ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.

  2. 2

    પછી એમાં ગોળ ઉમેરી સરસ મીક્સ કરો..અને મીક્સ થાય એટલે ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.

  3. 3

    તવીથા ની મદદથી સરસ પાથરી ચપ્પુ વડે કટ લગાવી દો..

  4. 4

    ગરમાગરમ કે ઠંડુ પીરસો...(મે સુકા મેવા નથી વાપર્યા પણ તમે ઉમેરી શકો છો.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes