સુખડી (Sukhadi recipe in Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#trend4
#sukhadi
#week4
#post4
#cookpadindia
#cookpad_gu

સુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે.

સુખડી (Sukhadi recipe in Gujarati)

#trend4
#sukhadi
#week4
#post4
#cookpadindia
#cookpad_gu

સુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મિનિટ
  1. ૧ કપઘઉં નો જીણો લોટ
  2. ૧/૪ કપઘઉં નો જાડો લોટ
  3. ૧ કપગોળ
  4. ૧ કપઘી

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનિટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ કરો તેમાં ઘઉં નો જાડો લોટ 2 મિનીટ માટે શેકો.

  2. 2

    તેમાં ઘઉં નો જીણો લોટ ઉમેરો. બંને લોટ ને ૬ - ૮ મિનિટ માટે શેકો. જયા સુધી સુગંધ ના આવે તયાં સુઘી શેકો.

  3. 3

    પછી પેન ગેસ પર થી ઉતારી લો તેમાં ગોળ નાખો તેને હલવો. મિક્ષ કરો હવે તેને એક થાળી માં ઘી લગાવી એમાં કાઢી એકસરખું સ્પ્રેડ કરવું.

  4. 4

    તૈયાર છે સુખડી. ઠંડુ થાય એટલે કટકા કરી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes