રાંધવાની સૂચનાઓ
- 1
ધી ગરમ મૂકો તેમા લોટ ઉમેરીને બરાબર હલાવી શેકી લો શેકાય જાય એટલે તેમાં પેલા ગુદ હલાવતા હલાવતા ઉમેરો હવે સુઠ પાઉડર કાટલા નો પાઉડર ટોપરુ મીકસ કરો ગેસ બંઘ કરી ગોળ મીકસ કરો ધી ચોપડેલ ડીશ મા ઢાળી દયો ચાકા પાડી લો ઠરે એટલે પીસીસ કરો તો તૈયાર છે સોફટ ગુણકારી સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
-
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
મેંગો સુખડી(Mango dryfruit sukhdi Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૭#વિકમીલ૨ પોસ્ટ ૪ Mamta Khatwani -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
-
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879916
ટિપ્પણીઓ