લીંબુ પાણી મસાલા લસ્સી

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

લીંબુ પાણી મસાલા લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ સર્વિંગ
  1. ૧કપ તાજુ દહી (૨૪૦મિલી કપ)
  2. ૬tbsp પાઉડર સુગર
  3. મસાલા માટે
  4. ૧ tsp જીરું પાઉડર
  5. ૧ tsp સંચળ પાવડર
  6. ૧tsp મરી પાઉડર
  7. ૧ લીંબુ નો રસ
  8. ૫/૬ બરફ
  9. ૭/૮ તાજા ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સી જાર મા દહી, સાકર, ફુદીના ના પાન,લીંબુ નો રસ અને ૧ tbsp masalo નાખવો

  2. 2

    જાર મા બરફ ના ટુકડા નાખવા અને બ્લેન્ડ કરવું.

  3. 3

    જાર મા લસ્સી નું મિશ્રણ તૈયાર છે.

  4. 4

    હવે સર્વિગ ગ્લાસ મા લસ્સી નું મિશ્રણ રેડવું.તેના પર મસાલો ભભરાવવો. લીંબુ ની સ્લાઈસ અને ફુદીના થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી, તાજી, સ્વાદિષ્ટ, મસાલેદાર લીંબુ પાણી મસાલા લસ્સી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes