ડ્રેગન પોટેટો.. (હોમ મેડ)(Dragon Potato Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

ડ્રેગન પોટેટો.. (હોમ મેડ)(Dragon Potato Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનીટ
૨ લોકો
  1. ૨ નંગબટેટા
  2. ૧ નંગ મોટી ડુંગળી
  3. ૧ નંગ મોટું કેપ્સીકમ
  4. ૩ ચમચીરોટલી નો લોટ
  5. ૨ ચમચીકોનફ્રોલ
  6. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  9. જરૂર મુજબ તેલ તળવા માટે
  10. ૨ ચમચીસોયા સોસ
  11. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  12. ૧ ચમચીરેડ ચીલી સોસ
  13. ૫-૬ટીપા વિનેગર
  14. ૨ ચમચીટોમેટો કેચઅપ
  15. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનીટ
  1. 1

    બટેટા લઈ ને ઉભી ચિપ્સ સમારી લેવી. તેમાં કોનફ્રોલ મીઠું અને પાણી નાખી ને સર્લી બનાવો. તૈયાર કરેલી ચિપ્સ એમાં નાખી દો.

  2. 2

    થોડી વાર રાખ્યા બાદ તેને તેલ માં તળી લો. ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાખો.

  3. 3

    ત્યારબાદ એક પેન માં તેલ નાખી હિંગ ધાણા જીરું ઉમેરો. ત્યાર બાદ આદુ મરચાં ની પેસ્ટ નાખો.

  4. 4

    થોડી વાર રાખ્યા બાદ તેમાં ડુંગળી અને કેપ્સીમ ઉમેરો. જરૂર મુજબ નું મીઠું નાખો.

  5. 5

    ત્યાર બાદ સોયા સોસ, ગ્રીન સોસ, ચીલી સોસ વિનેગર અને કેચ અપ નાખી ને બધું બરાબર મિક્સ કરો.

  6. 6

    ત્યાર બાદ અંતે બધી ચિપ્સ ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes