ખાંડવી(Khandvi Recipe In Gujarati)

# ગુરુવાર
#સુપરશેફ
# પોસ્ટ -૨
મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની..
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર
#સુપરશેફ
# પોસ્ટ -૨
મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની..
રાંધવાની સૂચનાઓ
- 1
બેટર બનાવવાની રીત- સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું છાશ દહીં એડ કરી હવે તેમાં પાણી ઉમેરી ને બરાબર હલાવી લો.
- 2
હવે એક પેનમાં બેટર ને લઈને મીડીયમ ગેસ પર મૂકીને હલાવો જ્યાં સુધી બેટર પેનને છોડી ના દે ત્યાં સુધી હલાવો.
- 3
હવે એક પ્લેટ ઉપર આછું તેલ લગાવી દો પછી તેના પર બેટર ને પતલુ પાતરી ને થોડું ઠંડું પડે એટલે તેને કાપા પાડી રોલ વાળી લો પછી તેને પ્લેટમાં કાઢી લો.
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હીંગ, તલ મીઠો લીમડો લાલ સુકા મરચા નાખીને ખાંડવી પર વઘાર નાખી ને ઉપર લીલા ધાણા ઉમેરી ને ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
સ્ટિમ ખાંડવી(steam khandvi in Gujarati)
Trend receipeGA 4WEEK 3સ્ટીમ/ ફ્રાઈડ રેસીપીઆજે હું તમારી સાથે શેર કરું છું કૂકર માં બનાવેલી ખાંડવી.બહું જ સરસ અને ઝડપથી બની જાય છે. megha vasani -
સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે. Sunita Shah -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
-
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend#Post 2ગુજરાતી લોકો ની બહુજ ભાવતી વાનગી છે. જે મેં પણ બનાવી છે. તમે પણ જરૂર થી બનાવજો અને કેવી બની છે જોઈ ને કહેજો. Sweetu Gudhka -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani
More Recipes
ટિપ્પણીઓ (2)