ઈન્સ્ટન્ટ કોકોનટ એન્ડ સુજી હલવા

Nilam Piyush Hariyani @cook_16321905
સ્વિટ સૌને પ્રિય હોય પણ જલ્દી થી બની જાય તો વધારે મજા.
# ૩૦ મિનિટ
ઈન્સ્ટન્ટ કોકોનટ એન્ડ સુજી હલવા
સ્વિટ સૌને પ્રિય હોય પણ જલ્દી થી બની જાય તો વધારે મજા.
# ૩૦ મિનિટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ.સુજી અને કોકોનટ શેકી લો અલગ અલગ.પછી એમાં મિલ્કમેઇડ ઈલાયચી પાવડર મિક્સ કરી હલાવી લો ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો.રેડી છે કોકોનટસૂજી હલવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા નો શીરો(હલવો)
#goldenapron3#week7Word-potato#એનિવર્સરી#વીક4બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ. Nilam Piyush Hariyani -
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
-
કોકોનટ લાડુ
#ફરાળીઆ એક સરળ અને જલદી બની જાય એવી રેસીપી છે.અને આમા ગોડ નો ઉપયોગ કર્યો છે તો હેલ્થી પણ છે. Voramayuri Rm -
સુજી કોકોનટ લડ્ડુ
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#વીક4સ્વીટ એ ઈન્સ્ટન્ટ એનર્જી ટીક ફુડ છે.જે બધા ને પ્રીય હોય છે અને ભગવાન નો ભોગ પણ સ્વીટ જ ધરાવાય છે .આ સ્વીટ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
ઓરીયો કોલ્ડ કોફી(ચોકલેટ બીસ્કીટ)
#ટીકોફીઆ કોફી જલ્દી બની જાય છે ને ચીલ્ડ પીવાથી ઠંડક મલે છે. Vatsala Desai -
મીસ્ટી દોઈ (સ્ટીમ્ડ યોગર્ટ)
#મિલ્કીમીસ્ટી દોઈ એ બંગાળ ની સ્વિટ ડીશ છે.જે ઓલ ઓવર ઈન્ડિયા મા પ્રખ્યાત છે જે જમ્યા પછી ડીઝર્ટ તરીકે સર્વ થાય છે.હલકી મીઠાશ વાળુ આ દહીં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nilam Piyush Hariyani -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
છોલે ચણા
#લોકડાઉનચણામાં ભરપુર પ્રોટીન હોય છે. લગભગ બધાના ઘરમાં આ વસ્તુઓ હોય છે. જલ્દી બની જાય છે. Vatsala Desai -
રાજગરા ધાણી ખીર (Rajagara Dhani Kheer recipe in gujarati)
#ff3#childhoodશ્રાવણ મહિનો એટલે તેહવાર નો મહિનો. એમા પણ જન્માષ્ટમી એક આગવુ સ્થાન ધરાવે છે. એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવા માં આવે છે. તો આજે હું જલ્દી બની જાય એવી હેલ્ધી ઔષધીય ગુણો થી ભરપુર એવા રાજગરાની ધાણી માં થી બનાવવામાં આવે છે એવી ફરાળી ખીર ની રેસિપી લઈને આવી છુ જે બનાવવામાં પણ ખૂબ સરળ છે.આ ખીર સાથે મારા દાદી ની યદો જોડાએલી છે. આ ખીર મારા દાદી મારા દાદા માટે ઉપવાસ ના દિવસે ખાસ બનાવતા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી કેમકે એમાં દાદી ની લાગણી ઓ પણ સામેલ હોતી. આ ખીર જ્યારે પણ બનાવું આજે ય બાળપણ ની યાદ તાજી થઈ જાય છે. Harita Mendha -
રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
હલવા લઝાનિયા
#ચતુર્થીજેમ આપણે રોજબરોજ એકનું એક પ્રકારનું ભોજન ભાવતું નથી કાંઈક અલગ-અલગ જોઈએ છે તેમ ભગવાનને પણ અલગ પ્રકારના પ્રસાદ ભાવે. તો આજેમેં મુંબઈનાં હલવામાંથી ટ્વિસ્ટ કરીને એક પ્રસાદ બનાવ્યો છે જે ખૂબ જલ્દી બની જાય છે તથા સ્વાદિષ્ટ બને છે. Ekta Rangam Modi -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ.... Vaishali Thaker -
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
સેવ નો બીરંજ (વીસરાતી વાનગી)
#ઇબુક#day 1આ એક ટ્રેડિશનલ ડિશ છે પેલા જ્યાં ઘરે કોઈ મહેમાન આવતા ત્યાં રે મિષ્ટાન માં આ ડિશ બનાવતા જે બની પણ ખૂબ જલ્દી બની જાય છે Jyoti Ramparia -
હલવા બોનાન્ઝા (Halwa Bonanza Recipe In Gujarati)
ફરાળમાં ખાઈ શકાય તેવો તપકીર નો હલવો નવીન રીતે રજુ કર્યો છે. વળી ઝડપથી બની જાય છે અને એક ચમચી ઘી થી બનતો હોવાથી વધારે પણ ખાઈ શકીએ છીએ.#GA4#Week6#હલવા Rajni Sanghavi -
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
મેંગો મસ્તાની
#ઇબુક૧#૧૮#ફ્યુઝનઉનાળામાં પાકી કેરી ખૂબ સારી માત્રા મા મળે છે. અને તેને સ્ટોર પણ કરી શકાય છે.રસ બાર મહિના. કેરી ફળો નો રાજા પણ કહેવાય છે.તેના રસ બનાવી થોડી અલગ રીતે રજૂ કર્યો છે. Nilam Piyush Hariyani -
રસબરી(હોલી સ્પેશ્યલ)
#હોળીઆ એક ટેસ્ટી ને જ્યુસી મીઠાઈ છે. બનાવામાં બહુજ સરળ છે ગુલાબ જાંબુ ને રસગુલ્લા કરતાં. ઘરમાં જ વસ્તુ હોય છે. જટપટ બને છે. Vatsala Desai -
પાઈનેપલ કોકોનટ બોલસ
#ઇબુક#day3બહુ જલ્દી બની જાય એવી રેસિપી તમારા માટે લાવી છું નવરાત્રી માં બધા પાસે ટાઈમ ઓછો હોય છે એમાં પ્રસાદ માટે આ મારી રેસિપી જલ્દી બની જશે અને બહુજ ઓછી વસ્તુઓ માંથી બની જાય છે. Suhani Gatha -
ડેટસ કોકોનટ લડ્ડુ
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
-
કોકોનટ ચોકલેેેટ ટોફી
#ઇબુક૧#૧૫આ ટોફી નાના મોટા સહુને પસંદ આવશે આમાં મેં વાઈટ ચોકલેટનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને પણ બહુ ફાવશે આ ટોફી મેં barfi ના આકાર માં કટ કરી છે તમે કોઈ અલગ આકાર પણ આપી શકો છો આ ઝડપથી બની જાય છે Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9169554
ટિપ્પણીઓ