રાંધવાની સૂચનાઓ
- 1
જાર ને થોડી વાર ઠંડી કરી પછી તેમા સ્પોજ કેક નુ લહેર કરો
- 2
હવે કી્મ અને ચોકલેટ નાખો આ જ રીતે 3 લેર બનાવો ઉપર ચેરી થી સજાવો
Similar Recipes
-
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચોકલેટ કેક જાર (Chocolate Cake Jar Recipe In Gujarati)
#CDYChildren's day હોય એટલે kids ની ફરમાઈશ પણ હોય જ Smruti Shah -
-
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
પિનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
પહેલીવાર આ કેક બનાવવા ની કોશિષ કરી અને ઘણી સારી બની બધાને ગમી બનાવવામાં અને ખાવામાં પણ ખૂબ અલગ અને મસ્ત લાગે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
-
-
ટ્રાયો બનાના સ્મૂધી શોટ્સ (Trio banana smoothie shots Recipe In Gujarati)
#GA4 #Week2મારી દીકરી ને સાંજે અલગ અલગ milk shake આપવું મને ગમે છે... એને પણ કંઈક different taste મળે અને મને પણ કંઈક એને healthy આપ્યા નો સંતોષ થાય એટલે હું આજે trio banana smoothie ની recipe અહીં share કરું છું Vidhi Mehul Shah -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
RAINBOW CAKE IN CHOCOLATE FLAVOUR 🌈🎂
#સુપરશેફ3#week3#મોનસુન સ્પેશિયલ#પોસ્ટ ૧* મારા ધરે કેક બધા ને બહુ જ ભાવે છે ધરમા બૅથ ડે હોવાથી મે આ કેક બનાવ્યો આપણા કુકપેડ મા મોનસુન રેસીપી ચાલી રહી છે એટલે મે એ થીમ પર કેક બનાવ્યો જેથી મારા ધરે આ મેધધનુષ્ય નો રેઈનબો કેક જોઈ બધા બાળકો ખૂબ ખુશ થઈ ગયા .અને અત્યારે તો મોનસુન ચાલી રહી છે અને આપણા કુકપેડ મા પણ આ કોનટેસ્ટ ચાલી રહયો છે જેથી આ કેક નો થીમઆ સમય માટે એકદમ પરફેકટ છે. Mamta Khatwani -
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
પાનીપૂરી ચોકલૅટ બ્રાઉની (Panipuri Chocolate Brownie Recipe in Gujarati)
મેં એક દિવસ પાનીપુરી બનાવી હતી અને વધેલીપુરી માં થી મને આ આઈડિયા આવ્યો. Tejal Hiten Sheth -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
તરબૂચ નુ સલાડ
સમર આવે ને ગરમી માં થંડુ ખાવા નુ મન થાય આવે આજ મેં તરબૂચ નુ સલાડ બનાવીયુ. Harsha Gohil -
મસાલા ચણા (Chana Masala Recipe In Gujarati)
વરસાદ પડે અને બપોરે ભુખ લાગે તો ગરમ ખાવા નુ મન થાય Jenny Shah -
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
ટ્રફ્લ કેક સેન્ડવીચ (Truffle cake sandwich recipe in gujarati)
#NSDસામાન્ય કેક કે સામાન્ય સેન્ડવીચ કરતા કંઈક અલગ કરવાનું મન થયું તો આ બંને નુ કોમ્બિનેશન બનાવી નાખ્યું... Dhara Panchamia -
સુખડી ગુલકંદ કેક (Sukhadi Gulkand cake recipe in Gujarati)
કૂકપડ નાં કોમ્યુનિટી મેનેજર એકતા દીદી ની રેસિપી થી આ વાનગી બનાવી છે અને ખૂબ સરસ બની અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. કેક નું એકદમ હેલ્ધી અને અલગ ફ્યુઝન છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
મેલન ફ્લેવર્સ કેક
#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .#માઇઇબુક પોસ્ટ ૩ Mamta Khatwani -
પાપડી ચાટ(papadi chaat recipe in gujarati)
#Cooksnapમને આજે કઈક અલગ જ ચટપટુ ખાવા નુ મન થયું એટલે મેં કુકસ્નેપ પર રેસીપી શોધી તો મને પાપડી ચાટ બનાવવા નુ મન થયું એટલે મે એક ઓથર ની રેસીપી જોઈઆજે બનાવ્યા. Vk Tanna -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ડ્રાયફ્રુટ કિવિ કૅક KIWI PISTACHIO MAWA DRY-FRUIT CAKE in Gujarati )
# માઇઇબુક પોસ્ટ ૨૭#વિકમીલ૩ પોસ્ટ ૭ (પીસ્તાચીઓ સ્ટીમ કેક ) આજે ગુરુ પુનિમા છે એ માટે મે મારા ગુરુજી માટે આ કીવી પિસ્તાચીઓ માવા ડા્યફુ્ટ કેક બનાવ્યો છે.જેથી ધરે બેઠા જ આવા વાઈરસ ને કારણે આપણે ગુરુ પૂણિમા ઉજવી શકીયે.હુ અભિનંદન કરુ છુ મારા મમ્મી નો જેમણે મને આટલી સારી રસોઈ રાધતા શીખવાડી .HAPPY GURU PURNIMA 🙏 Mamta Khatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9173024
ટિપ્પણીઓ