ઉંધીયું

#ડિનર
પારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો...
રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા માટે ની બધી સામગ્રી એક બોલ માં સારી રીતે મિક્સ કરી લો (તળવા માટે તેલ ને છોડીને) અને હલકા હાથે મુઠીયા બનાવીને તેલ માં તળીને અલગ મૂકી દો.
- 2
એક મિકસર જાર માં, લીલું નારિયળ, લીલું લસણ, લીલું મરચું, આદુ, લીલા ધાણા, લીંબુ નો રસ અને થોડું પાણી નાખી ને, પેસ્ટ બનાવી લો. હવે એક બોલ માં મેથી, બનાવેલી પેસ્ટ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને સાકર લઈને સારી રીતે મિક્સ કરી લો. ઊંધિયા માટે નો મસાલો તૈયાર થઈ ગયો.
- 3
હવે બધી શાક ભાજી સાફ કરીને કાપી લો. કેળા ના મોટા ટુકડા માં કાપીને, વચ્ચે થી એક ચિરો મારીને બનાવેલો મસાલો ભરી લો. રીંગણ પણ એવી રીતે એક ચિરો મારીને, મસાલો ભરીને મૂકી દો. હવે બાકી ની બધી શાક ભાજી મસાલા માં નાખી ને મિક્સ કરી લો. મુઠીયા મસાલા માં નાખવાના નહિ.
- 4
હવે એક મોટા પ્રેશર કૂકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે, અજમો અને હિંગ નાખો. હવે મસાલા માં મિક્સ કરેલી બધી શાક ભાજી, મસાલા સાથે નાખી ને સારી રીતે મિક્સ કરી લો. એક નાની વાટકી માં પાણી લઈને, તેમાં, મીઠું, સાકર, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરીને, કૂકર માં નાખી દો. બધું સારી રીતે મિક્સ કરો. હવે મસાલા થી ભરેલા કેળા અને રીંગણ પણ કૂકર માં મૂકી દો. ઢાંકણ બંધ કરીને બે સિટી વગાડીને ગેસ બંધ કરી દો.
- 5
હવે એક મોટા કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને તલ નાખો. ત્યાર બાદ તેમાં, કૂકર માં બનાવેલું શાક ભાજી નાખી ને સારી રીતે મિક્સ કરી દો. એક મિનિટ માટે પકાવીને એમાં બનાવેલા મુઠીયા નાખીને ફરી એક વખત સારી રીતે મિક્સ કરી ને ગેસ બંધ કરી દો.
- 6
ગરમ ગરમ ઉંધીયું, લીલું લસણ થી સજાવીને રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
ગ્રેવીવાળા ભરેલા તિંસા (ટિંડા)!!
#શાકતિંસા/ટિંડા ને એપલ ગોર્ડ અથવા ઇન્ડિયન સ્ક્વોશ પણ કેહવાય છે, જે ભારત માં ફક્ત બે મહિના માટે, વરસાદ ની સીઝન દરમિયાન મળે છે. તિંસા/ટિંડા, દૂધી ની જેમ બહુજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે અને તેને બનાવવા નું પણ ખૂબ સેહલું છે.ટિંડા પાઇલ્સ અને કબજીયાત માટે હોમ રેમેડી છે. Jagruti Manish (Dalwadi) Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
ચાટ કોન !!
#પાર્ટીચટપટો અને સ્વાદિષ્ટ કોન... પાર્ટી માટે .. એક સરસ મજેદાર વાનગી... જે સૌને ભાવસે.. Jagruti Manish (Dalwadi) Shah -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week-8ગુજરાતનું ટ્રેડીશનલ શાક કહી શકાય.. લગ્ન પ્રસંગ કે જમણવારમાં શિયાળાની સીઝનમાં ઉંધીયું અવશ્ય હોય.. ઉંધીયામાં પણ પ્રદેશ પ્રમાણે અને મળતા શાકભાજી પ્રમાણે વિવિધતા જોવા મળે જેમ કે માટલા ઉંધીયું, સુરતી ઉંધીયું, કાઠિયાવાડી ઉંધીયું વગેરે..જે પણ ઉંધીયું હોય પણ શિયાળાનાં લીલીછમ શાક, મસાલા અને તેલ થી ભરપૂર ઉંધીયું આરોગો એટલે મજા જ પડી જાય... Dr. Pushpa Dixit -
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
-
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
-
પીઠડો
#લીલીપીળીપીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે. Anjali Kataria Paradva -
-
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
બીટ કટલેસ
#ડિનર#સ્ટારઆપણે બટાકા ની કટલેસ બધા એ ખાધેલી જ હોય છે. અહીંયા મે થોડો અલગ ટેસ્ટ આપવા તેમાં બીટ નો ઉપયોગ કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે Disha Prashant Chavda -
રતાળુના પુડા (Ratalu Puda Recipe In Gujarati)
હેલ્થી, પૈષ્ટીક અને સ્વાદિષ્ટ. જરુરથી બનાવો એકદમ નવી ડીશ.#GA4#Week22 Dr Radhika Desai -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
ઉંધીયું
#દિવાળી #ઇબુક #day27 આં ઉંધીયું મિક્સ વેજીટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે બધા ના ઘરે ઉંધીયું બને જ છે ચાલો હેલ્ધી અને ટેસ્ટી ઉંધીયું ઉંધીયું બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (2)