દૂધપાક પૂરી ને ભજીયા

#ગુજરાતી
દૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે.
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતી
દૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી બનાવવા માટે થાળીમાં ઘઉં નો લોટ લઈ તેમા મીઠું અને મોણ નાખી લોટ બાંધી લો.૧૦ મિનિટ સુધી ઢાંકી દેવું. પછી તેમાં થી નાના લુવા કરી લો.
- 2
દૂધપાક બનાવવા માટે એક મોટી તપેલીમાં દૂધ લઈ ઉકળવા માટે રાખો. ધીમે તાપે ઉકળવા દેવું. પછી તેમા ચોખા ધોઈ ને નાખી હલાવી દો. ધીમે તાપે ઉકળવા દેવું તેથી ચોખા દૂધ મા ચડી જાય. ચોખા ચડી જાય પછી તેમા ખાંડ નાખી હલાવી દો. હવે ૭-૮મિનિટ બરાબર ઉકળવા દેવું. પછી તેમા એલચી નો ભુક્કો અને ચારોળી ઉમેરો અને હલાવી દો. દૂધ નો કલર સહેજ બદલાય ત્યારે ઉતારી લો.
- 3
- 4
ભજીયા બનાવવા માટે એક બાઉલમાં ડુંગરી ને લાંબી કાપી લો. તેમા મીઠું અને બધા સુકા મસાલા ઉમેરો. રવો અને ચણા નો લોટ ઉમેરો અને ખીરું તૈયાર કરી લો.
- 5
ખીરું તૈયાર કરી લો અને તેમાં ખાવાનો સોડા નાખી ઉપર ૨ ચમચી ગરમ તેલ રેડવું અને બરાબર હલાવી દો.
- 6
તેલ ગરમ કરવા માટે મૂકી દો. પહેલા પૂરી બનાવી તળી લેવું.
- 7
એજ તેલ મા હાથેથી છુટા ભજીયા નાખી ધીમે તાપે તળી લેવું.ટીસ્યુ પેપર પર કાઢી લેવાનું.
- 8
તો તૈયાર છે ગુજરાતી પારંપરિક વાનગી દૂધપાક પૂરી અને ભજીયા.પૂરી જોડે બટાકા ની સુકી ભાજી બનાવી દો સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
દૂધપાક-પૂરી ભજીયા
દૂધપાક એ હાલ શ્રાધ્દ્ધ માં બધા ને ઘર માં બનતી વાનગી છે. બટાકા ના ભજીયા નાના બાળકો ને ભાવતા જ હોય છે દૂધપાક પૂરી ભજીયા એ એક બપોરે કે સાંજે પેટ ભરી ને જમી શકાય એવી ડીશ છે Kamini Patel -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
મેગી ના ભજીયા
#goldenapron3# week3# મેગી# ઇબૂક૧#પોસ્ટ૨૦આ મેગી ના ભજીયા એ અમદાવાદ ની વાનગી છે.અને ખરેખર બોજ મસ્ત લાગે છે.હું અમદાવાદ ગયેલી ત્યારે મેં ટ્રાય કરેલી અને મને ખુબજ ભાવેલી અને નાના બાળકો ને ટિફિન માં આપવા માટે બેસ્ટ ઓપ્શન છે .તો મેં આજે બનાવી છે અને તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો ખરેખર સરસ લાગે છે. Payal Nishit Naik -
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
દૂધપાક
#goldenapron2#week1આ વાનગી ગુજરાતની સૌથી જૂની અને જાણીતી છે. પહેલાના સમયમાં જ્યારે કોઇ મહેમાન આવતા ત્યારે શાક અને પુરી સાથે મિઠાઈ માં દૂધપાક પીરસવામાં આવતો. Kala Ramoliya -
-
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
મરચા કેળા ના ભજીયા
#ઇબુક૧#૧૧મરચા કેળા ના ભજીયા ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ ખાવા ની મજા આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)
#લૉકડાઉનઆ સમય માં બધું ઘરનું બનાવું સલાહ ભર્યું હોવાથી મે આજે પાણી પૂરી માટેની પૂરી પણ ઘરે જ બનાવી છે. મારી હેલ્પર મારી ડોટર ની હેલ્પ થી હું આ પૂરી બનાવા માં સફળ થઈ છું. ખૂબ જ સરસ રહ્યો છે અમારો અનુભવ. Kunti Naik -
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ એક ગુજરાતી વાનગી છે આ ને તમે એક સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો. આ વાનગી ગુજરાતીઓન ઘરમાં કોઈ ખાસ તહેવાર કે અમુક ખાસ પ્રસંગે બનાવવા માં આવે છે એ વાત અલગ છે હવે આવી વાનગી ઓ વિસરાતી જાય છે.એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રધ્ધાના 15 દિવસ રોજ એક વાટકી દૂધપાક ખાય તો એમને આખું વર્ષ માંદાગી નથી આવતી. Tejal Vashi -
-
સ્ટીમ્ડ રાઇસ કેક - (steamed rice cake in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટ #રાઈસ #કેક #માઈઈબુક #પોસ્ટ૨ કેરી ની સિઝન હવે પૂરી થવાની છે તો એ પહેલા આ હેલ્ધી કેક બનાવી છે જે ચોખા માં થી બનાવી છે. Bhavisha Hirapara -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
બેગુની (રીંગણ ના ભજીયા ને ત્યાં બેગુની કહે છે)
#goldenapron 2#Week 6#Bengali recipeઆ વાનગી બંગાળમાં ખૂબ ફેમસ છે અને આ વાનગી અમે પણ ખાસ કરીને રમઝાન માસમાં જયારે સાદા પકોડા પ્લેટર બનાવીયે ત્યારે ખાસ બને છે આજે મે થોડો ટ્વિસ્ટ આપ્યો છે। R M Lohani -
ગુજરાતી થાળી. દાળભાત, રાયતું ને ઉંધીયું પૂરી
આ ગુજરાતી લોકો નું ખુબજ માનીતું જમણ છે. લગ્ન પ્રસંગે પણ કોઈ એક ટાઈમ તો આ મેનુ મૈનકોષૅ મા હોય જ છે. તો મે આજે એનીવસૅરી વિક માટે આ ડીશ બનાવી છે.#એનીવસૅરી.#મૈનકોષૅ. Manisha Desai -
-
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ