સ્વીટ કોર્ન પનીર કોફ્તા ઈન પાલક ગ્રેવી

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

સ્વીટ કોર્ન પનીર કોફ્તા ઈન પાલક ગ્રેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બટેટા
  2. 1કપ સ્વીટ કોર્ન
  3. 1કપ પનીર
  4. 1કપ ડુંગળી
  5. 1લાલ મરચુ
  6. 1ચમચી લસણ
  7. 2કપ પાલક(બોઇલ કરી ને પિસેેેલ)
  8. 6થી7 કાજુ
  9. 1ચમચી લાલ મરચું
  10. 1/2ચમચી હળદર
  11. તેલ કોફ્તા તળવા માટે અને ગ્રેવી માટે
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા અને સ્વીટ કોર્ન ને બફી લેવા.પછી તેને ઍક બાઊલ મા લઈ તેમા મીઠું એડ કરી બરોબર મિક્સ કરી લો.

  2. 2

    હવે પનીર મા મરચું,હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે સ્વીટ કોર્ન બટેટા ના મિક્સ ના લોયા બનાવી તેમા વચે પનીર રાખી તેને બંધ કરી ફ્રાય કરી લો.

  4. 4

    હવે ગ્રેવી બનવા માટે ઍક કડાહી મા તેલ મુકી લસણ વઘારો,પછી તેમા ડુંગળી નાખી મિક્સ કરો.

  5. 5

    ડુંગળી ગુલાબી થાય પછી તેમા કાજુ અને લાલ મરચું એડ કરો.ત્યાર પછી તેમા પાલક મિક્સ કરી દો.

  6. 6

    હવે આ મિક્સ ને પીસી લો.અને કડાહી મા નાખી ગરમ કરી તેમા ગરમ મસાલો નાખી મિક્સ કરો.

  7. 7

    હવે ગ્રેવી મા કોફ્તા રાખી ગરમ ગરમ પરોઠા કે રાયસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390
પર

ટિપ્પણીઓ

Similar Recipes