રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં દૂધી ઉમેરી દો.. ત્યારબાદ બધા મસાલા નાખી દો.. હવે તેનો લોટ બાંધી લો.. તેમાંથી નાના નાના લાંબા શેપ માં કોફ્તા વાળી લો..ત્યારબાદ તેને તેલ ગરમ કરી તળી લો..
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો.. ત્યારબાદ ડુંગળી ઉમેરો.. તે સંતળાય જાય ત્યારબાદ ટમેટા ઉમેરો.. ટમેટા સંતળાય જાય પછી બધા સૂકા મસાલા નાખી દો.. હવે તેમાં થોડું પાણી નાખી ને કોફ્તા ઉમેરી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ ચડવા દો..
- 3
હવે આપણું દૂધી કોફ્તાનું શાક બિલકુલ તૈયાર છે.. તેને રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
-
-
-
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9259325
ટિપ્પણીઓ