ચીઝ કોફ્તા ઈન રેડ એન્ડગ્રીન ગ્રેવી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રીન ગ્રેવી માટે એક કડાહી માં તેલ મૂકી તેમા હિંગ,લસણ,આદુ અને મરચા નાખો.
- 2
ત્યાર બાદ તેમા પાલક નાખી મિક્સ કરો.પછી તેમા મીઠું,મરચું,ધાનાજીર,હળદળ નાખી ચડવા દો.
- 3
પછી પાલક ચડી જાય ત્યાર બાદ ગેસ પરથી કડાહી ઉતારી તેને થંડુ થવા દો.થંડુ થયા પછી તેને પીસી લો.ત્યાર બાદ તેમા દહી મિક્સ કરો.
- 4
હવે રેડ ગ્રેવી બનાવા માટે કડાહી માં તેલ મૂકી તેમા આદુ,મરચા,લસણ નો વઘાર કરી તેમા ડુંગળી વઘારો ગુલાબી થાય ત્યા સુધી ચડવા દો.
- 5
ત્યાર પછી તેમા ટમેટા વઘારો.પછી તેમા મરચું,ધાનાજીર,મીઠું,હળદળ,ગરમ મસાલા નાખી ટમેટા સોફ્ટ થાય ત્યા સુધી ચડવા દો.
- 6
પછી ટમેટા ચડી જાય ત્યા સુધી તેને હલાવતા રહો.
- 7
ત્યાર પછી તેમા કાજુ ની પેસ્ટ ઉમેરો.પછી ગેસ બંધ કરી મિક્સ ને થંડુ થવા દો.થંડુ થયા પછી તેને પીસી ગ્રેવી બનાવી લો.
- 8
હવે કોફ્તા બનાવા માટે બટેટા બાફી લો.ત્યાર પછી એક બાઉલમાં બટેટા,મીઠું અને હળદળ નાખી બટેટા નો મસાલો તયાર કરો.પછી તેના લુવા બનાવી તેમા વચે ચીઝ રાખી કોફ્તા તળી લો.
- 9
હવે એક પ્લેટ મા પેહલા ગ્રીન ગ્રીવી પછી રેડ ગ્રેવી અને કોફ્તા રાખી પ્લેટિન્ગ તયાર કરો.અને ગરમ ગરમ ગ્રેવી રોટી કે ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
પાલક પાતરા
અળવી ના પાન ના પાતરા તો આપણે બનાવતા જ હોય છીએ આજે મે પાલક ના પાતરા બનાવ્યા છે જે સ્વાદમા ખુબજ સરસ લાગે છે. Voramayuri Rm -
-
-
-
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
AROUND THE WORLD CHALLENGE Week 3 🥳મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR#PSR ગ્રેવીવાળી સબ્જીની વાત આવે અને મને સ્વીટ સબ્જી યાદ આવી જાય ,,જોગાનુજોગ આજે fb માં લાઈવ માં પણ મારી ફેવરિટ ગ્રેવી બની ,,,મેં તેમાં થોડા ફેરફાર કરી બનાવી ,,,ખુબ જ સરસ બની ,,,મારા ઘરમાં પણ બધાને જ પસન્દ છે અને હું વારંવાર નવાનવા પ્રયોગ કરીને બનાવું ,,,પણ આજની શેફે રજૂ કરેલ રીત ખુબ ગમી ,,,થોડા ફેરફાર કરી બનાવી પણ લાજવાબ બની ,,, Juliben Dave -
-
-
-
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#રેસીપી ચેલેન્જ#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani -
-
-
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani -
-
-
અખરોટ ચીઝ કોફ્તા (Walnuts Cheese Kofta Recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવા માં ખુબ જ હેલ્થી છે. અખરોટ માંથી વિટામિન ઈ, B6, ફોલેટ, પ્રોટીન, ઓમેગા થી ભરપૂર છે. તેનો આકાર માનવ ના મગજ જેવો છે. Arpita Shah -
-
લોબિયા ઈન મખાના ગ્રેવી
#જૈન#goldenapron#post25ચોળા ને હિન્દી માં લોબિયા કહેવામાં આવે છે. ચોળા લગભગ ગ્રેવી વાળા જ બનાવીએ છીએ અને ગ્રેવી માં ડુંગળી લસણ હોય છે. પણ આ રીતે ગ્રેવી બનાવશો તો બધાંને ભાવશે અને ખબર પણ નઇ પડે કે ગ્રેવી માં ડુંગળી લસણ ઉપીયોગ જ નથી થયો. Krupa Kapadia Shah -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
ખોયા કાજુ રેડ ગ્રેવી માં (Khoya Kaju In Red Gravy Recipe In Gujarati)
ઘરમાં બધાને ભાવે Pankti Baxi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ