સ્વીટ કોનૅસમોસા
સમોસા બધાને ભાવે ,હવે બનાવો સ્વીટ કોનૅસમોસા.
#જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં રવો,નમક,અજમો,તેલ નાંખી લોટ બાંધો.કડાઇમાં તેલ મુકી હિંગ મુકી લીલા મરચાંની પેસ્ટ સાંતળવું.પછી કેપ્સિકમ,બાફેલા સ્વીટકોનનાંખી હલાવવું,પછી મસાલો કરી લીંબુનો રસ,સુગર,ચણાનો સેકેલો લોટ કોથમીર ઉમેરી સ્ટફિંગ રેડી કરો.
- 2
લોટના લુવા પાડી પુરી વણી કાપા પાડી ડબલ કરી સ્ટફિંગ ભરી ગરમ તેલ માં તળી સમોસા રેડી કરો,સમોસાને લીલી ચટણી,ટમેટો કેચપ સાથે સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
-
-
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
-
પાલક ઈડલી કટોરી મેક્સિકન ચાટ
ઈડલીમાં હવે બનાવો મેક્સિકન ચાટ.ઈડલીની કટોરીમાં ફયુઝન કરી ચાટ બનાવો.#લીલી Rajni Sanghavi -
-
-
ખમણપીઝા
ખમણ બધાને ભાવે એમાંપણકંઇક નવું ઉમેરીએતો બાળકોને બહુંજ પસંદ પડે.#લીલીપીળી વાનગી Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
સેવપુરી ચીઝ સેન્ડવિચ
સેન્ડવિચ અનેક રીતે બનાવી શકાય હવે બનાવો સેવપુરી ચીઝ સેન્ડવિચ#ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
-
-
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
-
-
સામાની ખીચડી દહીંવડા
મોરૈયો(સામો)ની ખીચડી ફરાળમાં બનાવતાં હોઈએ છીએ,હવે કઈંક નવું બનાવો,સામાની ખીચડી માંથી દહીંવડા#ખીચડી Rajni Sanghavi -
કાળા ચણા ના કબાબ
કબાબ જુદી જુદી રીતે બનતા હોય છે મેં કાલા ચના યુઝકરી કબાબ બનાવ્યા છે.#જૈન Rajni Sanghavi -
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
*પનીર કોનૅ કબાબ*
પનીર ને અવનવી રીતે વાનગી માં શામેલ કરવાથી ભરપૂર એનજૅી મળેછે.#પંજાબી# Rajni Sanghavi -
-
-
-
મેગી ઢોકળા
ઢોકળા આપણે બનાવી એ તેમાં હવે બનાવો મેગી ઢોકળા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-17 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10344141
ટિપ્પણીઓ