રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને મનગમતી રીતે કાપી લો
- 2
કડાહી માં ઘી ગરમ કરીને જીરું,લવિંગ, એલચી,દાલચીની અને આદુ મરચું પેસ્ટ ઉમેરો
- 3
ટામેટા પ્યુરી નાંખીને 5 મિનિટ શેકો
- 4
મીઠું અને બધા મસાલા નાંખીને શેકો
- 5
સૌસ,મલાઈ અને દૂધ ઉમેરીને તેલ છોડ્યા સુધી શેકો
- 6
પનીર,બટર અને 1 કપ પાણી નાંખીને 5 મિનિટ પક્વૉ
- 7
બાઉલ માં કાઢીને ક્રીમ ઉમેરો અને નાન સાથે ટિફિન માં પેક કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર
#મદરસડે આ મટર પનીર ની રેસીપી મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી છે જે મને બહુજ ભાવે છેRashmi Agarwal
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#Virajઆજે મેં વિરાજભાઈ નાયક ની રેસિપિ જોઈને એ મુજબ જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9339302
ટિપ્પણીઓ