ઝટપટ મેથી મટર મલાઈ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

#ટિફિન
#સ્ટાર

ઝટપટ મેથી મટર મલાઈ

#ટિફિન
#સ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 100 ગ્રામકસૂરી મેથી
  2. 150 ગ્રામબાફેલા વટાણા
  3. 1 કપહુંકાળેલું પાણી
  4. 1આખું લાલ મરચાં
  5. 1/2 કપટામેટા પ્યુરી
  6. દોઢ કપ મલાઈ
  7. 1/2 કપદૂધ
  8. 2 ચમચીઅમુલ ક્રીમ
  9. 1 ચમચીખાંડ
  10. 2 ચમચીકાજુ નો પેસ્ટ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 2 ચમચીતેલ
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/4 ચમચીકાલી મરચા પાવડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કસૂરી મેથી ને હુંકાળેલું પાણી માં 5 મિનિટ પલાવીને છલની માં કાઢી લો

  2. 2

    કડાહી માં તેલ ગરમ કરીને આખું લાલ મરચું નાંખો

  3. 3

    ટામેટા પ્યુરી નાંખીને 2 મિનિટ હલાવો

  4. 4

    મલાઈ નાંખીને 3-4 મિનિટ શેકો

  5. 5

    કાજુ પેસ્ટ નાંખીને 2 મિનિટ શેકો

  6. 6

    બધા ઘટકો ઉમેરીને 5-7 મિનિટ પક્વૉ અને ગેસ બંદ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes