પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)

#Viraj
આજે મેં વિરાજભાઈ નાયક ની રેસિપિ જોઈને એ મુજબ જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે.
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#Viraj
આજે મેં વિરાજભાઈ નાયક ની રેસિપિ જોઈને એ મુજબ જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં તેલ ગરમ કરી પનીર સાંતળી લો. એક પ્લેટ માં કાઢી લો. ડુંગળી ઉમેરી સાંતળી લેવી. ટ્રાન્સપરન્ટ થાય એવી થવા દો. પછી ગેસ બંધ કરો. ઠંડી કરો ડુંગળીને
- 2
પહેલા કાજુ, બદામ અને મગજતરી ને ગરમ પાણી માં ૩૦ મિનીટ રાખી એને મિક્સર માં પીસી લેવું. એકદમ બારીક પેસ્ટ કરવી હવે તેમાં સાંતળેલી ડુંગળી ઉમેરી ને પીસી લો.
- 3
હવે એક પેન માં તેલ, ઘી અને બટર લઈ એમાં તજ, લવિંગ, ઈલાયચી, તમાલપત્ર ઉમેરો, હવે એમાં આદુ, લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો.
- 4
હવે એમાં કેપ્સીકમ ઉમેરી સાંતળો એમાં ડુંગળી - કાજુ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ટામેટા ની પ્યુરી ઉમેરી તેને બરાબર સાંતળો હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો ઉમેરો હવે એને ધીમા તાપે 15 મિનીટ કુક કરો.
- 5
છેલ્લે કસુરી મેથી અને ક્રીમ ઉમેરી મિક્સ કરો, હવે એમાં મલાઈ, પનીર ઉમેરો અને મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
પનીર દીવાની હાંડી
આમતો આ વાનગી મે અલગ અલગ ગ્રેવી માં અલગ અલગ જગ્યા એ ખાધી છે, પણ મને જે બહુ ભાવી હતી એની રેસીપી મૂકી છે.બહુ રિચ બને છે આ સબ્જી#એનિવર્સરી Viraj Naik -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimashlaડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે Hiral Panchal -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય Sushma vyas -
-
-
નવાબી પનીર (Nawabi Paneer Recipe in Gujarati)
#AM3નવાબી પનીર માં મેં કાજુ,બદામ ની પ્યૂરી,દૂધ,દહીં, ક્રીમ નો યુઝ કરીને ગ્રેવી બનાવી છે જે શાક ને એકદમ રિચ ટેસ્ટ આપે છે . છેલ્લે તેને સર્વ કરતી વખતે તેમાં ફ્રાય કરેલું પનીર ,કાજુ, કેસર એડ કર્યું છે. Avani Parmar -
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
પનીર મુઘલાઈ(Paneer Mughlai Recipe In Gujarati)
નોર્થ ની વાનગી નું વિચારીયે એટલે સૌ પ્રથમ પંજાબી જ યાદ આવે. મારા ઘર માં મરી દીકરી અને પતિ ની ખુબ જ મનપસંદ વાનગી એટલે પંજાબી. જેમની એક વાનગી હું અહીંયા રજુ કરું છું. #નોર્થ Moxida Birju Desai -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
-
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
#GA4#week18#French beans#cookpadindiaતમને આ વેજ દિવાની હાંડી ઘણા ઉત્તર ભારતીય રેસ્ટોરાંના મેનુમાં મળશે. અહીં મેં ઘરે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલની વેજ હાંડી બનાવવાનો પ્રયાસ કર્યો છે મિશ્ર શાકભાજી માટે, મેં ફણસી ,વટાણા, બેબી કોર્ન ,બ્રોકલી, ફ્લાવર અને કેપ્સિકમ, ઉપયોગ કર્યો છે. તમને જે ગમે છે અને જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરી સકો...અને મે પનીર તથા કાજુ નો પણ ઉપયોગ કર્યો છે ..એક હેલ્થી ડિશ ગણી શકાય ..ઘણા શાકભાજી નો ઉપયોગ કર્યો હોવાથી... Twinkal Kalpesh Kabrawala -
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)
આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.#WK4 પનીર હાંડી ઈન વન મીનીટ Bina Samir Telivala -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (11)