ડુંગળી ટમેટા નું શાક

Minaxi Agravat @cook_21102128
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટમેટાના કટકા કરી લોયામા તેલ ગરમ કરો અને તેમાં રાય મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં ડુંગળી નાખીને થોડી વાર તેલમાં સાંતળો હવે ટમેટાના કટકા નાખી હલાવી લઈ હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને હલાવી લેવું થોડી વાર ઢાંકી દો શાક ચડી જાય પછી કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે ડુંગળી ટમેટા નું શાક
- 2
ભાખરી રોટલા રોટલી સાથે સાંજે આ શાક ખાવાની બહુ મઝા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
-
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
-
-
સેવ ટમેટા નું શાક (લાઈવ સેવ)
#મોમસેવટમેટા નું શાક બને ત્યારે રેડી સેવ ઉમેરી ને બનાવીએ તો ઘાટું થાય જાય .પણ મારી મમ્મી એ મને ઉકળતા શાક માં લાઈવ સેવ ઉમેરી ને બનાવતા શીખવ્યું ...ત્યારથી મારા દીકરા અને ફેમિલી ને ખૂબ જ ભાવે છે . Keshma Raichura -
-
-
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
દૂધી- બટાટા નું શાક(dudhi -btata nu shak recipe in gujarati)
#goldenapron3#week15#lauki Yamuna H Javani -
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી વળી નું શાક
સૌપ્રથમ એક વાસણ મા તેલ ગરમ કરવા મૂકો પછી તે મા વધાર માટે એક થી બે નાના લાલ મરચાં સૂકા લીમડાના પાન ઉમેરો પછી તેમાં ડુંગળી ટામેટા નીપેસટ ઉમેરો પછી થોડીવાર ઊકળે ત્યારે તેમાં મરચુ હળદર તથા મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરો 2થી3મીનીટ ઉકળવા દેવું, પછી તેમાં વળી ઉમેરવી ત્યારબાદ તેમા ગરમમસાલો ઉમેરો તેલ છૂટું પડે ત્યારે ઉતારી લેવા ઉપર થી કોથમીર છાટવી આ શાક પરોઠા સાથે સારુ લાગે છે, Nisha Gohel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116518
ટિપ્પણીઓ