ભરેલા ટમેટા- બટાટા નુ શાક

આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો આપણે બેફેલા બટાટા અને ટમેટા ને ચોકડી ની જેમ ચેકા પાડી લેવા. હવે તેમાં ભરવા નો મસાલો તૈયાર કરી લઈએ. શેકેલ ચણા ના લોટ મા ઉપર જણાવેલ બધા જ મસાલા નાંખવા સાથે લીંબુનો રસ પણ નાખી દો. મસાલો સહેજ ટેસ્ટ કરી લેવો. તમારા સ્વાદ મુજબ મસાલો ઓછા- વધૂ કરી લેવા. મસાલા મા 1 ચમચી તેલ નાખી બરાબર હલાવી ચેકા પાડેલા બટાટા અને ટમેટા મા મસાલો સરસ ભરી લો.
- 2
હવે એક કઢાઈ મા તેલ મૂકી રાઈ, જિરૂ અને લીમડાના પાન મૂકી હીંગ નાખી ભરેલા ટમેટા બટાટા નો વઘાર કરી લેવા. પછી ડિશ ઠાંકી ને 10 મીનીટ સુધી ધીમી આંચે રહેવા દે વુ. એ ડીશ મા પાણી રાખવુ જેથી શાક નીચે બેસે નહીં. તો તૈયાર છે ભરેલા ટમેટા બટાટા નૂ શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
વટાણા બટાટા નો પંજાબી રગળો
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથેહેલ્થી પણ છે જ. મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે.lina vasant
-
ગાઠિયા નુ કઢીયુ શાક
# 30 મિનેટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. અને ખરેખર 7 થી 8 મિનિટ મા બની ગયુ છે તમે પણ ચોકકસ બનાવીને જોઈ લેજો.lina vasant
-
-
ચોળા બટાટા નુ શાક #ટિફિન
#ટિફિન..આ કઠોળ ખાવાનીમજા આવેછે. એ સાથે હેલ્થી પણ છે જ .સ્વાદ માખૂબજ સરસ લાગે છે. ટિફિન મા આપવા માટે બેસ્ટ શાક છે.lina vasant
-
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
તૂવેરદાળ ના ઢોકળા
#મનગમતીઆ એક ખૂબજ હેલ્થી વાનગી છે. રૂટીન ઢોકળા કરતા કંઈક નવું લાગે છે.સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ભરેલા રિંગણ નુ કઢિયેલુ શાક
#VN#શાકઆ શાક ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે કારણ કે બાળક રિંગણ ના ખાય શકે તો મસાલો કઢી જેવો સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
-
મસાલા પાલખ કરી શાક
#VN#શાકપાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
ભેળ ભરેલા પરોઠા
#ભરેલી #નોનઇંડિયનસાવ સહેલી રીત અને સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. ફટાફટ બની જાય છે. મિત્રો આલુ પરોઠા, પાલખ પરોઠા, ગોભી પરોઠા તો બનાવ્યા જ હશે પણ એક વાર ભેળ ભરેલા પરોઠા જરૂર બનાવજો. ખૂબજ સરસ લાગેછે.lina vasant
-
ભેળ ભરેલા પરોઠા
#ભરેલીબનાવવા મા સાવ સહેલું અને સ્વાદ મા ખૂબજ સરસ લાગેછે. મિત્રો આલુ પરોઠા, પાલખ પરોઠા , ગોભી પરોઠા તો બનાવ્યા હશે પણ એક વાર ભેળ ભરેલા પરોઠા જરૂર બનાવજો ખૂબજ સરસ લાગેછે.lina vasant
-
દાળ પકવાન
મિત્રો આ વાનગી ખાવા મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્ઘી પણ. રાજકોટ મા ખૂબજ ફેમસ છે દાળ પકવાન. સવારે નાસ્તામાં લીધા પછી આખો દિવસ જમવા ની પણ જરૂર ના રહે.lina vasant
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
કેરી ના ભજીયા
#ફ઼ાયએડ #ટિફિન.. આ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે નરમ અને ક઼િસ્પી હોવાથી મોટી ઉંમરે દાંત ની તકલીફ હોય તો પણ આરામ થી ખાય શકે છે.lina vasant
-
-
ભરેલા ગુંદાનું શાક
#મોમમેં આ શાક મારી મમ્મી પાસેથી શીખ્યું. સ્વાદમાં બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા ગુંદાનૂ શાક
ગુંદા માંથી બનતી આ વાનગી રોટલી જોડે અથવા સંભારા તરીકે મસ્ત લાગે છે. Avnee Sanchania -
-
-
કાચા ટમેટા નુ શાક
#ઇબુક૧#૩૫શિયાળામાં કાચા ટમેટો સરસ મળતા હોય છે.જેનુ ખાટુ મીઠું શાક સ્વાદિષ્ટ લાગે. અને ફટાફટ બની પણ જાય છે. Nilam Piyush Hariyani -
-
-
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
-
More Recipes
ટિપ્પણીઓ