એપલ ડેટ્સ સ્મૂધી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#દૂધ
#જૂનસ્ટાર
બે સ્વાસ્થ્યપ્રદ ઘટક થી બનાવેલું સ્વાસ્થ્યવર્ધક પીણું, જે ગરમી માં ઠંડક પણ આપશે. જે લોકો ખજૂર ખાતા ના હોઈ તે પણ આ સ્મૂધી પ્રેમ થી પીશે.

એપલ ડેટ્સ સ્મૂધી

#દૂધ
#જૂનસ્ટાર
બે સ્વાસ્થ્યપ્રદ ઘટક થી બનાવેલું સ્વાસ્થ્યવર્ધક પીણું, જે ગરમી માં ઠંડક પણ આપશે. જે લોકો ખજૂર ખાતા ના હોઈ તે પણ આ સ્મૂધી પ્રેમ થી પીશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1સફરજન
  2. 5નરમ ખજૂર
  3. 1 કપદૂધ
  4. 1 કપદહીં
  5. ચપટીતજ પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સફરજન ને છાલ અને બી કાઢી સુધારી લો. ખજૂર માંથી બી કાઢી એને પણ સુધારી લો.

  2. 2

    હવે તજ પાવડર સિવાય બધું મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લો.

  3. 3

    ઠંડુ કરી સર્વ કરો. સર્વ કરતી વખતે તજ પાવડર છાંટવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes