ખજૂર કેળાં સ્મૂધી (Dates Banana Smoothie Recipe In Gujarati)

આરોગ્ય માટે ખજૂર અને કેળાં બંને ગુણકારી છે. જો તમે ફિટનેસ કલબ કે જીમ સાથે જોડાયેલ છો તો ખજૂર, કેળાં સાથે દૂધ ચોક્કસ ફાયદાકારક છે. આ સિવાય નોકરિયાત લોકો પણ ઑફિસ જતા પહેલા ખજૂર-કેળાં સાથે દૂધ લેવાનો આગ્રહ રાખતા હોય છે. તો ચાલો જાણીએ ખજૂર-કેળાં સ્મૂધી વિશે.
#mr
#smoothierecipes
#smoothietime
#DatesBananaSmoothie
#healthydrinkrecipes
#healthybreakfastideas
#cookpadgujarati
#cookpadindia
ખજૂર કેળાં સ્મૂધી (Dates Banana Smoothie Recipe In Gujarati)
આરોગ્ય માટે ખજૂર અને કેળાં બંને ગુણકારી છે. જો તમે ફિટનેસ કલબ કે જીમ સાથે જોડાયેલ છો તો ખજૂર, કેળાં સાથે દૂધ ચોક્કસ ફાયદાકારક છે. આ સિવાય નોકરિયાત લોકો પણ ઑફિસ જતા પહેલા ખજૂર-કેળાં સાથે દૂધ લેવાનો આગ્રહ રાખતા હોય છે. તો ચાલો જાણીએ ખજૂર-કેળાં સ્મૂધી વિશે.
#mr
#smoothierecipes
#smoothietime
#DatesBananaSmoothie
#healthydrinkrecipes
#healthybreakfastideas
#cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂરનાં બિયાં કાઢી લો તેમજ કેળાંને ઝીણા સમારી લો.
- 2
હવે, એક તપેલીમાં ખજૂર, કેળાં, ખાંડ અને દૂધ ઉમેરી બધું જ હેન્ડમિક્સર વડે સ્મૂધ થાય ત્યાંસુધી ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ, ગ્લાસને ચોકલેટ સિરપથી કોટ કરી તૈયાર કરેલ સ્મૂધી ઉમેરો. તેની પર બદામ પિસ્તાની કતરણ ઉમેરીને સર્વ કરો.
તો તૈયાર છે હેલ્ધી ખજૂર કેળાં સ્મૂધી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr Jigna Sodha -
-
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
બનાના ડેટ્સ આલમંડ સ્મૂધી (Banana Dates Almond Smoothie Recipe In Gujarati)
વિકેન્ડ રેસીપી ખાંડ ફ્રી એવી આ સ્મૂધી ખૂબ જ એનર્જેટિક અને હેલ્ધી છે.મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavini Kotak -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ખજૂર અને કેળા નું ડાઈટ જ્યૂસ(Dates and banana smoothie recipe in Gujarati)
#GA4#Week2અત્યારે અધિક માસમાં ફરાળ કરતા લોકો અને ડાયટ કરતા લોકો માટે ખજુર અને કેળા નું જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. Anu Vithalani -
બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)
બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍 Gayatri joshi -
વોલનટ ડેટસ બનાના સ્મુધી (Walnut Dates Banana Smoothie Recipe In Gujarati)
#GA4 #Week2 #Bananaહેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક પીણું. જે એનર્જી લેવલ વધારે છે. કેળા અને ખજૂર બંનેમાં કુદરતી મીઠાશ હોય છે એટલે આ પીણું બનાવવામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. જે ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
ખજૂર ડ્રાયફ્રુટ બોલ
#સંક્રાંતિ#ઇબુક૧ #19#જાન્યુઆરીતમારા છોકરાઓ ડ્રાયફ્રુટ અને ખજૂર ના ખાતા હોય તો હું લાવી છું તેના માટે ખજૂર ડ્રાયફ્રુટ બોલ. Ekta Pinkesh Patel -
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો સ્મૂધીમને દરરોજ જમીને ડિઝટૅ ખાવા જોઈએ જેમકે મિલ્ક શેક આઈસ્ક્રીમ કે સ્મૂધી કાંઈ ને કાંઈ તો ખાવું જ જોઈએ. તો આજે મેં મેંગો સ્મૂધી બનાવી. Sonal Modha -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#LO#MRમિત્રો અઠવાડિયા પહેલા ઓટ્સ અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવ્યા હતા તો તેમાંથી સ્મૂધી બનાવી છે Rita Gajjar -
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)
જ્યારે હેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળોને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે. ખાસ કરીને ઉનાળામાં ગરમી સામે સ્મૂધી એ ઠંડક આપતું પીણું છે. સ્મૂધી એ ફળ કે કાચા શાકભાજીમાંથી અથવા તો બંને ને મીક્ષ કરીને બનાવવામાં આવતું એક ખુબ જ હેલ્ધી પીણું છે. તેમાં તમે તમારી ગમતી વસ્તુઓ ઉમેરીને સરસ હેલ્ધી પોષકતત્વોથી ભરપૂર સ્મૂધી બનાવી શકો છો.#smoothie#evergreensmoothie#summerdrink#healthydrink#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
-
ખજૂર વાળુ દૂધ (Khajur Valu Dudh Recipe In Gujarati)
ખજૂર ને દૂધ બંને મા કેલ્શિયમ હોય છે. તે નાના ને મોટા બધા માટે હેલ્ધી છે.#GA4#Week8 Rupal Ravi Karia -
કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaમૂળ પશ્ચિમ આફ્રિકા ની પેદાશ એવી કોદરી હાલ માં ભારત ની સાથે નેપાળ, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડ માં પણ પાક લેવાય છે. હલકી કક્ષા ના અનાજ ની શ્રેણી માં આવતી કોદરી પોષકતત્વ થી ભરપૂર છે. ખજૂર આપણે સૌ જાણીએ જ છીએ કે લોહતત્વ થી ભરપૂર તો છે જ સાથે સાથે ફાઇબર અને પ્રોટીન્સ પણ સારી એવી માત્રા માં હોય છે. આજે મેં આ બંને ઘટકો સાથે, ગોળ ના ગળપણ સાથે ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. સૌથી સારી બાબત એ છે કે મધુપ્રમેહ ના દર્દી પણ ખાય શકે છે. Deepa Rupani -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
#SSR#CJMસહુ થી બનાવા માં ઇઝી, અને બધાં ની ફેવરેટ . આ સ્મૂધી થી પેટ પણ ભરાઈ જાય છે અને પોટેશીયમ અને કેલ્શીયમ થી ભરપુર છે. બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
ખજૂર બદામ નું દૂધ
પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે.. Sangita Vyas -
ખજૂર,બદામ ચોકલેટ (Dates almond chocolate recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsઆ ચોકલેટ મેં ખજૂર અને બદામથી બનાવી છે ખજૂર આપણા માટે એકદમ આયર્નથી ભરપૂર લોહી બનાવવામાં ઉપયોગી છે નાના બાળકો ખજૂર નથી ખાતા તો આવી રીતે ચોકલેટ બનાવીને આપીએ તો તે ખાઈ લે છે Nipa Shah -
દૂધ અને કેળાં (Doodh Kela Recipe In Gujarati)
#mrPost 6દૂધ અને કેળાંTu Nahi To Ye Fasting Bhi Kya Fasting Hai...Gul Nahin Khile Ke Tera Intazar Hai....Ke MILK & BANANA Ka Intazar Hai Ke Tera Intazar Hai..... સાચ્ચે જ ઉપવાસ માં દૂધ કેળાં ખાઇ લઇએ તો આખ્ખો દિવસ ભૂખ નથી લાગતી.... મારો તો આ અનુભવ છે.... અને તમારો👀????? Ketki Dave -
એપલ ચિયા ડ્રાયફ્રુટ સ્મૂધી (Apple Chia Dryfruit Smoothie Recipe In Gujarati)
આજે નવું વેરિએશન કરી ને સ્મૂધી બનાવી. એપલ ચિયા સિડસ નાખી ને બનાવી. ટેસ્ટ મા સરસ બની. Sonal Modha -
સ્મૂધી (Smoothie Recipe in Gujarati)
આજે હું સ્મૂધી બનાવું છું શિયાળામાં એપલ બહુ સારા પ્રમાણમાં મળે છે એપલ-૧ સીઝનલ ફ્રૂટ છે તોય હેલ્ધી પણ છે કહેવામાં આવે છે કે એક એપલ રોજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે આજે આપણે બનાવીએ ઓટસ ખજૂર એપલ માંથી બનતી સ્મૂધી જે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે😋 Reena patel -
બનાનાની સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
આપણે કેળા અને દૂધ સાથે લઈએ છીએ અથવા તો કેળા ખાઈ ને પછી દૂધ પીએ છીએ આમાં થોડો ચેન્જ થાય એટલે આજે મેં બનાના ની સ્મૂધી બનાવી છે. #GA4 #Week2 avani dave -
-
-
ખજૂર નું દૂધ
#TeamTrees ખજૂર ના અઢળક ફાયદા છે.. શક્તિ દાયક તો છેજ સાથે બ્લડ વધારે છે.. શિયાળા માં કોઈ ને કોઈ સ્વરૂપે ખજૂર ખાવું જ જોઈએ. જો ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ નાખી ને બાળકો ને આપીયે તો આખો દિવસ એનર્જી રહે છે.. ચાલો ખજૂર નું દૂધ બનાવીએ. Daxita Shah -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (8)