કેડબરી કોલ્ડ કોકો

Dimpal Patel @cook_9966376
કેડબરી કોલ્ડ કોકો
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોર્નફ્લોર અને કોકો પાવડર મિક્સ કરવો. પછી તેમાં થોડું થોડું કરીને ૬ મોટી ચમચી દૂધ ઉમેરવું.
- 2
એક નોનસ્ટિક પેનમાં ૫૦૦ મિલી દૂધ લેવું. તેમાં થોડું થોડું કરીને કોર્નફ્લોરવાળું બધું દૂધ ઉમેરી દેવું.
- 3
આ દૂધને ગરમ કરવા મૂકવું. ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું.
- 4
થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
- 5
એક ઉભરો આવે પછી તેમાં કાપેલી ડાર્ક ચોકલેટ ઉમેરવી.
- 6
૨ થી ૩ ઉભરા આવે પછી ગેસ પરથી ઉતારી લેવું
- 7
ગેસ પરથી ઉતાર્યા બાદ પણ થોડીવાર સતત હલાવતા રહેવું. થોડું ઠંડુ પડે પછી ફ્રીઝમાં મૂકી દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)
કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે. Vaishakhi Vyas -
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
કોલ્ડ કોકો
#પાર્ટીમૂળ સુરત થી શરૂ થયેલ આ પીણું હવે ગુજરાતભર માં પ્રખ્યાત છે. કોલ્ડ કોકો એ ચોકલેટ ના સ્વાદ નું દૂધ છે જે યુવા વર્ગ માં ખાસ્સું પ્રચલિત છે. Deepa Rupani -
કોલ્ડ કોકો
સુરત નો ફેમસ કોલ્ડ કોકો છે.ઉનાળા માં સુરતીઓ રાત્રે કોલ્ડ કોકો પીવા જાય છે.જે ઘરે બનાવો એકદમ સરળ છે.#મિલ્કી Bhavita Mukeshbhai Solanki -
સુરતી કોલ્ડ કોકો વીથ આઈસ્ક્રીમ (Surti Cold Cocoa With Icecream R
#RB2#week2#EB22#SM#Cookpadgujarati#CookpadIndia હાલ ગરમીની સિઝનમાં સો કોઈને ઠંડા પીણાં પીવાનું મન થાય છે. આજના સમયમાં લોકોને ચટાકેદાર ખાવાનું વધારે પસંદ હોય છે, ઘણા લોકોને આઈસ્ક્રીમ કોકો, કે થિક શેક પીવાનો ખૂબ વધારે મન થતું હોય છે. આજના સમયમાં નાના બાળકોથી માંડીને મોટા-મોટા લોકોને પણ કોકો ખૂબ જ ભાવે છે. આજે આપણે બહાર મળતા સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકો જેવો કોકો ઘરે જ બનાવતા શીખીશું. જેમાં બેઝિક સામગ્રી અને ખૂબ ઓછી મહેનત થશે, આ સાથે જ તમારા મનમાં સવાલ હશે કે લારી પર મળતો કોકો ઘટ્ટ કેવી રીતે બનતો હસે....તો એમાં કોર્ન ફ્લોર, કસ્ટર્ડ પાઉડર અને ચોકલેટ ના ટુકડા ઉમેરવા થી કોકો ઘટ્ટ બને છે. Daxa Parmar -
કોલ્ડ કોકો
જ્યારે કંઈક ચોકલેટી ખાવાનું કે પીવાનું મન થાય ત્યારે કોલ્ડ કોકો એના માટે બેસ્ટ ઓપ્શન છે તો હવે આપણે અહીં જોઈશું કે આ cocoa ઘરે કેવી રીતે બનાવી શકાય છે તેની સરળ રીત જોઈશું#cookwellchef#ebook#RB16 Nidhi Jay Vinda -
કોલ્ડ કોકો
#goldenapron3#week2આજે પહેલી વાર કોકો બનાવ્યો છે . મારાં છોકરાંઓ ને બહુજ પસંદ છે. Shital Mojidra -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani -
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કોલ્ડ કોકો મિલ્કશેક
કોલ્ડ કોકો મિલ્કશેક આવનારી ગર્મીઓ માટે એક ખુબ જ ઠંડુ પીણું છે. નાના બાળકો ગર્મી માં પણ તળકામાં બહાર ફરતા રમતા હોય છે. તો તેને ગર્મી થી બચવા માટે આપણે એક પોષક યુક્ત પીણું તૈયાર રાખવું જ પડે છે. જેથી તેમને ઠંડક પણ મળે અને શકતી પણ. તે માટે આપણે દૂધ માંથી બનતા શેક બનાવવા જોઈએ. અમ પણ બળકો ની ફેવરીટ ચોકોલેટ હોય તોતો તેમને મજા જ પડી જાય છે.ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય ઉનાળા માં આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છેmegha sachdev
-
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya -
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
-
કોકો વિથ ક્રશ (Coco with Crush recipe in Gujarati)
#માઇઇબુક #Post30 #juiceકોકો વિથ ક્રશ બાળકોનું ફેવરિટ હોય છે અને આજે મેં મારા દીકરાનુ ફેવરિટ કોકો વિથ ક્રશ બનાવ્યું. ચાલો જાણી લઈએ તેને રેસીપી... Nita Mavani -
ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક(Chocolate chips milk shake recipe in gujarati)
#GA4.#Week10#chocolate.#post.3Recipe no 113. Jyoti Shah -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ ગનાશ
#સમર#પોસ્ટ6કોલ્ડ કોકો એ બાળકો ની પ્રિય વસ્તુ મા ની એક છે. જોકે એ મોટાઓ ને પણ એટલો જ પ્રિય હોય છે. Khyati Dhaval Chauhan -
-
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
ચોકલેટી ટુટીફુટી કાજુ
#ફ્રૂટસ#ઇબુક૧પોસ્ટ 39આજે મેં ડાર્ક ચોકલેટ એડ કરીને ચોકલેટી ટુટીફુટી કાજુ બનાવ્યા છે જે નાના બાળકો માટે બહુ જ સારા છે તો નાના બાળકો ડ્રાયફ્રૂટ્સ માં કાજુ ને બધું નથી ખાતા તો ચોકલેટ ની સાથે બનાવવાથી નાના છોકરા પણ મજા થી ખાશે. અને શિયાળામાં તો ડ્રાયફ્રૂટ્સ ખાવા જ જોઈએ Pinky Jain -
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9482097
ટિપ્પણીઓ