ડેટ્સ ચોકલેટ બરફી

Vaishali Joshi @cook_18160733
ડેટ્સ ચોકલેટ બરફી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ખજૂર ને જીના સમારી લેવા પછી પેઈન માં ઘી મૂકી સાંતળવા પછી થોડા સાતડાય એટલે તેમાં ચોકલેટ પાવડર એડ કરવો પછી પ્રોપર મિક્સ કરવુ અને થોડું લોંચા પડતું થાય એટલે તેને થાળી માં કાઢી લેવું અને ઠંડુ થવા દેવું પછી મિલ્ક અને ડાર્ક ચોકલેટ સ્લેબ ઓગાળી ને તેના પર રેડવું અને પ્રોપર પાથરી દેવું અને ઠંડુ થવા દેવું પછી તેની પર સિકવર બોલ અને ડ્રાય ફ્રુટ મુકવા અને દબાવો તો રેડી છે ડેટ્સ ચોકલેટ બરફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રોટીન બાર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day17આ રેસિપી એક નવી રેસિપી છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્થી છે એમ સોયાબીન નો ઉપયોગ કરેલી હોવાથી આમાં થી પ્રોટીન ખૂબ માત્રા માં મળે છે Vaishali Joshi -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
#walnuttwist#cookpadgujrati#cookpadindiaઅખરોટ ની આકાર મગજ જેવો હોય છે અને એ મગજ ને હેલ્ધી રાખવા મા ઉપયોગી છે.. રોજ એક અખરોટ ખાવાથી યાદ શક્તિ વધે છે. અને સાથે ખજૂર ખાવાથી શરીર માં લોહી વધે છે એટલે મેં એ બંને નુ કોમ્બિનેશન કર્યુને બાળકો ઝડપ થી ખાય એટલા માટે ચોકલેટ નો ઉપયોગ કર્યો છે... Daxita Shah -
ખજૂર,બદામ ચોકલેટ (Dates almond chocolate recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsઆ ચોકલેટ મેં ખજૂર અને બદામથી બનાવી છે ખજૂર આપણા માટે એકદમ આયર્નથી ભરપૂર લોહી બનાવવામાં ઉપયોગી છે નાના બાળકો ખજૂર નથી ખાતા તો આવી રીતે ચોકલેટ બનાવીને આપીએ તો તે ખાઈ લે છે Nipa Shah -
-
ચોકલેટ ડેઝર્ટ (Chocolate Dessert Recipe In Gujarati)
#mr Post 2 એક ઉત્તમ ડેઝર્ટ. દૂધ, માખણ અને ચોકલેટ થી બનતું, સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ. મોટા નાના બધાને પસંદ આવશે. Dipika Bhalla -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
ચોકલેટ (Chocolate recipe in gujarati)
#મોમ👩👧👧મધર્સ ડે સ્પેશિયલ ચોકલેટ👩👧👧હું મારા બાળકો માટે આ ચોકલેટ્સ ઘરે જ બનાવું છું જે મારાં બાળકોને સૌથી વધારે પ્રિય છે.ચોકલેટ ફ્લેવરની દરેક આઈટમ બાળકોને બહુ જ પસંદ હોય છે. લાગણીની અભિવ્યક્તિ કરવા માટે ચોકલેટ બાળકો માટે એક માધ્યમ બની રહે છે. ચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને સુગર લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
હોમમેડ ચોકલેટ નટ્સ (Homemade chocolates)
#માઇઇબુક #પોસ્ટ15 #ચોકલેટ #Nutsચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને ખાંડ લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
વ્હાઈટ ચોકલેટ ફઝ(white chocolate fudge recipe in gujarati)
#સુપરશેફ4રક્ષાબંધન ના તહેવાર પર ખુબજ ઓછા સમયમાં બની જતીઅને બાળકોને ખુબજ િપ્રય એવી મિઠાઈ લઈને આવી છુ આશા છે બધાને ગમશે. Dipti Ardeshana -
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
હોમ મેડ ચોકલેટ ચિપ્સ
#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે. Anjana Sheladiya -
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
ચોકલેટ લેયર કાજુ કતરી(Chocolate layer kajukatli recipe in gujarati)
#GA4#Week10#Chocolateકાજુ કતરી નાના મોટા સૌને ભાવે એવી મિઠાઈ છે. પણ આપડે તેની ઉપર ચોકલેટ નું લેયર બનાવીએ તો દેખાવ માં તો સરસ લાગે છે અને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે.અને નાના બાળકો ને તો ચોકલેટ વાળી કાજુ કતરી ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ખજૂર ડ્રાયફ્રુટ બન
#મોમઆજે મેં મારા સન માટે ખજૂર સુકામેવાના કોમ્બિનેશન માં આ રેસિપી બનાવી છે .જે તેને ખૂબ પસંદ છે . Keshma Raichura -
ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ
#દૂધ#જૂનસ્ટારફ્રુટ કસ્ટર્ડ એ સૌથી જાણીતું ,માનીતું અને બનાવામાં સરળ ડેસર્ટ છે. એને ચોકલેટ શેલ સાથે સર્વ કરવા થી ઔર સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
વ્હાઈટ ચોકલેટ પડલ્સ
#RB14#WEEK14(ચોકલેટ નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે, એમાં પણ આવી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનાવવામાં આવે તો ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે.) Rachana Sagala -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
#પાર્ટી. ચોકલેટ પિઝા
પિઝા એ નાના મોટા બાળકો યુવાનો સૌ ને ભાવતી વાનગી છે.પરંતુ આ વાનગી માં ડબલ મઝા છે કારણ પિઝા પણ છે અને ચોકલેટ પણ છે. દેખાવ પિઝા નો અને સ્વાદ ચોકલેટ નો. Jagruti Jhobalia -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424229
ટિપ્પણીઓ