ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)

#GA4
#Week10
#cookpadindia
#cookpadgujrati
કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનર
ચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે.
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4
#Week10
#cookpadindia
#cookpadgujrati
કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનર
ચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર માં ગરમ કરી ને પીગળી લેવી.
- 2
હવે દરેક પ્લાસ્ટિક ના ગ્લાસ માં ચોકલેટ સ્પ્રેડ કરી દો.અને ફ્રીઝ માં 10 મિનિટ સેટ કરી લો.પછી તેમાં ફરી થી ચોકલેટ સ્પ્રેડ કરી લો અને 10 મિનિટ સેટ કરી દો.હવે ધીમે થી પ્લાસ્ટિક ના ગ્લાસ ને કટ કરી ચોકલેટ નો ગ્લાસ કાઢી લો.
- 3
હવે તૈયાર ગ્લાસ માં દરેક માં બે કૂકીઝ નો ભૂકો કરી ને અંદર ભરી દો તેની ઉપર એક સ્કૂપ આઈસ્ક્રીમ મૂકો અને છેલ્લે ચોકલેટ કૂકીઝ વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.આ રીતે કપ તૈયાર કરી ને ફ્રિઝર માં રાખી સકાય.પાર્ટી હોય કે નાનું ગેટ ટુગેધર બહુ જ મજા આવે બધા ને.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Banana Shake With Vanilla Icecream Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને રાત્રે આઈસ્ક્રીમ કે મીલ્ક શેક પીવાની આદત છે. તો હું દરરોજ મીલ્ક શેક બનાવું અને આઈસ્ક્રીમ તેમાં જ નાખી દઉં. Sonal Modha -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
ચીકૂ ચોકો શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૬ચીકૂ શેક એ બધા નું માનીતું છે જ એમા ચોકલેટ અને આઈસ્ક્રીમ સાથે એકદમ સ્વાદ વધી જાય છે. Deepa Rupani -
આઇસક્રીમ કુકી સેન્ડવિચ (Ice cream Cookie Sandwich Recipe Gujarati
આઇસક્રીમ સેન્ડવિચ બનાવવા કેક જેવું પાતળું લેયર બેક કરી બે લેયર ની વચ્ચે વેનીલા આઈસ્ક્રીમ નું ફીલિંગ કરવામાં આવે છે જ્યારે કુકી સેન્ડવીચ માં કોઈપણ પ્રકારની કૂકીઝ માં વેનીલા આઈસ્ક્રીમ નું ફીલિંગ કરવામાં આવે છે. કુકી સેન્ડવીચ બનાવવા માટે હોમમેડ કૂકીઝ અથવા તો રેડીમેડ કૂકીઝ વાપરી શકાય. રેડીમેડ કૂકીઝ વાપરીને આ ડિઝર્ટ એકદમ ઝડપથી બની જાય છે. આ ડિઝર્ટ બનાવવા માટે કોઈપણ પ્રકારની કૂકીઝ અને કોઈપણ ફ્લેવરનો આઇસ ક્રીમ વાપરી શકાય. અલગ-અલગ પ્રકારના ટોપિંગ કરીને એને દેખાવે આકર્ષક અને સ્વાદિષ્ટ પણ બનાવી શકાય.#GA4 #Week3 spicequeen -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
બિસ્કિટ કેશ્યો મિલ્ક શેક
#SSMLeftover બિસ્કિટ વધ્યા હોય અને થોડી હવા લાગેલાહોય તો ખવાતા નથી તો એનો મિલ્ક શેક બનાવી દિધો હોય તોબાળકો પણ હોંશે હોંશે પી જશે..સાથે કાજુ,કુલ્ફી આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ નાખ્યો છે એટલે એકદમ rich ટેસ્ટ આવશે.. Sangita Vyas -
-
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
આઈસ્ક્રીમ મિલ્ક શેક
#parપાર્ટી નું એક ફેમસ ડ્રીંક..સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,સાથે ચોકલેટ સોસ પણ..યમ્મી અને ઠંડો ઠંડો.. Sangita Vyas -
ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. Vandana Darji -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
-
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
ક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ
#વીક _4#એનિવર્સરી#ડેઝર્ટક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ.*ચોકલેટ થી ગોળ બાઉલ તો બનાવે લો આપણે જોયો હશે, પણ આજે મેં કંઈક અલગ જ રીતે ચોકલેટ નો બાઉલ બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે. Heena Nayak -
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
ધમાલ ચોકો આઈસક્રીમ
#એનિવર્સરીWeek4મેં ધમ્માલ આઈસ્ક્રીમ નામ આપ્યું છે કારણ કે ચોકલેટ કપ બનાવવા જતી હતી એમાં થોડાક તૂટી ગયા ને બધા મિક્સ કરીને અને એમાં બધી ચોકલેટ, આઈસ ક્રીમ મિક્સ કરીને આઇસ્ક્રીમ પીરસી એટલે એનું નામ ધમાલ આપ્યો તમે પણ એન્જોય કરજો Pinky Jain -
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
ચોકો ચીઝ લાવા બ્રેડ (Choco Cheese Lava Bread Recipe In Gujarati)
#GA4#Week17#ચીઝબાળકોને ચીઝ અને ચોકલેટ બંને ભાવતી વસ્તુ છે.એટલે બાળકો ને આ ખૂબ ભાવે છે.આ એકદમ ઈઝી અને ટેસ્ટી બને છે. Sheth Shraddha S💞R -
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
હોમમેડ ચોકો ચિપ્સ(home made choco chips recipe in Gujarati)
#માઇઇબુકચોકો ચિપ્સ કેક, આઇસ ક્રીમ, કોકો કોઈ પણ વાનગી માં ઉમેરી શકાય છે એટલા માટે દર વખતે બહાર થી લાવવા કરતા ઘરે જ બનાવવાનું વિચાર્યું. અને જોઈ શકો છો એટલી સુંદર બની છે કે જોઈ ને આંખો આકર્ષાય છે અને ખાવાની ઈચ્છા થાય. ફ્રીઝર માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ (9)