રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ૨ કલાક માટે પલાળી રાખો.
મિક્સરમાં બારીક વાટી લો. - 2
દૂધ ઉકળવા મૂકી ખાંડ ઉમેરી દો.
એક ઉભરો આવે એટલે વાટેલા ચોખા ઉમેરી દો. - 3
ધીમા તાપે સતત હલાવયા કરવું.ચોખા ચડી જાય ત્યાં સુધી ગેસ પર રાખો. ગુલાબજળ ઉમેરી શકાય.
- 4
કેસર વાળું દૂધ ઉમેરી દો.બદામ પિસ્તા ની કતરણ અને ગુલાબ ની પાંદડી થી સજાવી ઠંડુ કરી શોટ ગ્લાસ માં ફીરની ભરી ઉપર કેસર કેરી ના ટુકડા ભરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
ખરવસ
#દૂધ#જૂનસ્ટારખરવસ ગાય ના ચીક માથી બને છે, જેને ગુજરાતી મા બળી પણ કહેવાય છે, કોઇ લોકો મિલ્ક હલવો પણ કહે છે. એ સ્વાદમા એટલો સરસ અને સોફ્ટ હોય છે કે મોઢા માં મુકતા જ ઓગળી જાય એવુ લાગે છે. અહીં મેં ઈન્સ્ટન્ટ સામગ્રી થી બનાવ્યું છે. Bijal Thaker -
-
-
-
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
બદામ કેસર પુડિંગ (એગલેસ)
#દૂધ #જૂનસ્ટારમોં માં મૂકતા જ પીગળી જાય એવુ પુડિંગ તૈયાર થાય છે. અને તે પણ ઓછી સામગ્રી સાથે અને ઝડપથી. Bijal Thaker -
-
મેંગો ફિરની શોટસ(Mengo Firni shots Recipe in Gujarati)
#કૈરીફીરની એ પ્રચલિત ઉત્તર ભારતિય સ્વીટ ડિશ છે. અત્યારે કેરી ની સીઝન માં મે તેને સાથે લઈને આ ડેસર્ટ બનાવ્યુ છે. Bijal Thaker -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
-
-
કચ્છી ગુલાબ પાક રોસ્ટેડ (Kutchhi GulabPaak Roasted Recipe In Gujarati)
#CTકેમ છો બધા આજે હું કચ્છમાં આવેલ નાna એવા ખાવડા ગ્રામ નો કચ્છી ગુલાબ પાક રોસ્ટેડની રેસીપી લઈને આવી છું ઘણા લોકો ગુલાબ પાકમાં સોજી નાખતા હોય છે પણ સોજી ઉપવાસ માં કવાટી નથી અને ખાવડા ગ્રામ માં તો ગુલાબ પાક એમાંથી જ બનાવવામાં આવે છે અને તે ઉપવાસ માં પણ કામ આવે છે તો ચાલો તો આજે આપણે કચ્છી ગુલાબ પાક ની રેસીપી જોઇએ. Varsha Monani -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
-
-
-
-
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9505251
ટિપ્પણીઓ