રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ તેમાં ચોખા ને ધોઈ ને દરદરા વાટી નાખવા.
- 2
હવે દૂધ નો ઉભરો આવી ગયા બાદ તેમાં ચોખા નાખી દેવા.અને તેને અંદર નાખતી વખતે હલાવતા રેહવું જેથી ગાંઠ ના પડે..હવે તે મિશ્રણ ને પાંચ થી સાત મિનિટ સુધી હલાવતા rehvu..મિશ્રણ ગઠ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો..અને તેની અંદર ખાંડ તેમજ કાજુ બદામ ના ટુકડા નાખી હલાવી નાખવું..
- 3
હવે ગેસ ધીમા તાપે ચાલુ કરી તેમાં કેરી ની પેસ્ટ તેમજ ઈલાયચી પાઉડર નાખી મિશ્રણ ને મિક્સ કરી દેવું.. હવે ગેસ બંધ કરી દેવો..
- 4
હવે મિશ્રણ ને થોડું ઠંડુ થયા બાદ એક બાઉલ માં કાઢી લઈ તેની ઉપર કેરી ના નાના ટુકડા કાપી ગાર્નિશ કરવું તેમજ કેસર..તો તૈયર છે આમ / મેંગો ફિરની....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો ફિરની
#ભાત મને ઘણા સમયથી ફીરની બનાવવાની ઇચ્છા હતી એમાં આજે આ કોમ્પિટિશન આવી તો મે બનાવી લીધી. અને તેમાં પણ હાલની સિઝન પ્રમાણે મેંગો ઉમેરી મેંગો ફિરની બનાવી છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો. Sonal Karia -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
-
-
-
-
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
-
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
મેંગો રબડી ગુલ્ફી
#કૈરી ઉનાળાની ઋતુ માં આપણે કેરીનો ઉપયોગ કરે છે.. અથાણા બનાવીએ, મોરબા બનાવીએ, સલાડમાં ઉપયોગ કરીએ, અને રસ કરીને પણ પીએ છે. તો આજે મેંગો રબડી બનાવી છે તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
-
-
-
-
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12734663
ટિપ્પણીઓ