સેન્ડવીચ ની લીલી ચટણી

Jalpa Soni
Jalpa Soni @cook_16699225
શેર કરો

ઘટકો

  1. 1 જૂડીકોથમીર
  2. 3-4 ચમચીસિંગદાણા
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1 નાની ચમચીસાકર
  5. ૩ થી ૪ લીલા મરચા
  6. બેથી ત્રણ બરફના ટુકડા
  7. હાફ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર સારી રીતે સાફ કરી એક મિક્સી જારમાં કોથમીર અને બાકીની બધી સામગ્રી મિક્સ કરી ગ્રાઈન્ડ કરી લો જરૂરત પડે તો થોડું પાણી નાખો રેડી છે સેન્ડવીચ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Soni
Jalpa Soni @cook_16699225
પર

ટિપ્પણીઓ

Similar Recipes