ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

#EB #Week2 #ગોળકેરી #GorKairi
#RawNangoJaggeryPickle #Pickle
#SweetSourRawMangoPickle
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
#Cookpad #Cookpadgujarati
#Cookpadindia #Cooksnap
ગોળકેરી નું અથાણું -
ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે..
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi
#RawNangoJaggeryPickle #Pickle
#SweetSourRawMangoPickle
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
#Cookpad #Cookpadgujarati
#Cookpadindia #Cooksnap
ગોળકેરી નું અથાણું -
ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો કેરી ને ધોઈ લો અને સરખી રીતે લૂછી ને એકસરખા કટકા કરી લો. મેં અહીં છાલ નથી ઉતારી. હવે એમાં મીઠું અને હળદર નાખી મીક્સ કરો અને 7-8 કલાક એમ જ રહેવા દો જેથી સરખું પાણી છૂટી જાય. 3-4 વખત હલાવી લેવું. પાણી બધું જ નિતારી લેવું. એક સુતરાઉ કપડાં ઉપર છૂટી છૂટી કેરી રાખી પંખા ની હવા નીચે સાવ કોરી થાય ત્યાં સુધી સૂકાવા દેવી.
- 2
હવે ગોળ ને ખમણી થી છીણી લેવો, જેથી સરસ રીતે ઓગળી જાય.
- 3
એક બાઉલમાં અથાણાં નો સંભાર લેવો, જેમાં રાઈ નાં કુરિયા, મેથી નાં કુરિયા, હીંગ, હળદર, મીઠું, તીખું લાલ મરચું પાઉડર, મીક્સ કરેલું હોય છે. હવે ધાણા નાં કુરિયા, વરિયાળી નાં કુરિયા નાખી મીક્સ કરો અને વચ્ચે થોડી જગ્યા કરી લો.
- 4
હવે વચ્ચે જગ્યા કરી છે ત્યાં મરી નાં દાણા, તજ, લવિંગ, હીંગ નાખી દો. રાઈ નુ તેલ જરા ધૂમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો અને જરા ઠંડુ થઈ જાય એટલે વચ્ચે રેડી દો. પછી બધું જ સરસ રીતે 5 મિનિટ સુધી મીક્સ કરો. હવે સૂકાઈ ગયેલી કેરી,કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો અને કાચ ની બોટલ માં ભરી દો. ઉપર થી તેલ સરખું રેડી દો. રોજ દિવસ માં 2 વાર હલાવી લેવું, જેથી ગોળ 5-6 દિવસ માં બરાબર ઓગળી જશે.
- 5
તડકામાં રાખવાથી જલ્દી બની જાય છે, પણ મરચું પાઉડર નો રંગ બદલાઈ જાય છે. એટલે હું ઘર માં જ રાખું છું. ગોળકેરી નું અથાણું તૈયાર થઈ જાય એટલે જમવામાં આનંદ માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.#week2#cookpadindia#cookpadgujarati#mango Khushboo Vora -
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
પરંપરા મુજબ નું અથાણું#EBWeek 2 SHRUTI BUCH -
રાયતા મરચાં - મરચા નું અથાણું (Raita Marcha Recipe In Gujarati)
મરચા નું અથાણું - રાયતા મરચા#EB #Week11 #Raita_Marcha#Cookpad #CookpadGujarati #Cooksnap#મરચાનુંઅથાણું #રાયતા_મરચાં #રાયતામરચાં#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveગુજરાતી ભોજન માં અનોખું સ્થાન ધરાવતા એવા રાયતા મરચાં રોટલી, પરોઠા, પૂરી, ભાખરી, રોટલા સાથે ખાવાની મજા આવે છે. શાક ની પણ ગરજ સારે છે. Manisha Sampat -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza
More Recipes
ટિપ્પણીઓ (6)