નાળિયેર ચટણી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#અથાણાં
#જૂનસ્ટાર
આ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે.

નાળિયેર ચટણી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#અથાણાં
#જૂનસ્ટાર
આ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 કલાક
4 વ્યક્તિ
  1. 1વાટકી ચણા ની દાળ
  2. 1/2શ્રીફળ
  3. 2લીલા મરચાં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. વઘાર માટે:
  6. 1ચમચો તેલ
  7. 1/2 ચમચીઅડદ ની દાળ
  8. 1/2 ચમચીજીરું
  9. 1/2 ચમચીરાઈ
  10. ચપટીહિંગ
  11. 8-10પાન મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

4 કલાક
  1. 1

    થોડું તેલ મૂકી ચણા ની દાળ ને સેકી લો. પછી તેમાં પાણી નાખી 3-4 કલાક પલાળી દો.

  2. 2

    શ્રીફળ ને ખમણી લો. મરચાં ને સુધારી લો.

  3. 3

    દાળ પલળી જાય એટલે દાળ નું પાણી કાઢી, મરચું મીઠું અને નાળિયેર નાખી ગ્રાઇન્ડ કરી લો.

  4. 4

    પછી વઘાર ની સામગ્રી થી વઘાર કરી લો. વાપરવા સુધી ફ્રીઝ માં રાખવી. ચાહો તો કોથમીર અને દહીં નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes