આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું(Aamla instant pickle recipe in Gujarati)

આજે સરસ તાજા આમળાં માંથી જલ્દી બની જતું આમળાં નું અથાણું બનાવ્યું છે.તેમાં રેડી બઝારમાંથી મળતો અથાણાં સંભાર નાખી ને જલ્દી ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. રાત્રે બનાવી ને રાખીને બીજા દિવસે ખાવા માં લઇ શકી એ છીએ.
આમ,તો આમળાં આથી ને બનાવ્યાં હોઈ તો અથાણું લાંબા સમય સુધી રહે છે. પણ ઇન્સ્ટન્ટ આમળાં અથાણું આથયા વગર જ બનાવ્યું છે. એટલે 1,કે 2 દિવસ સુધી સારું રહે છે. અને જો ફ્રીઝ માં રાખો તો 1 વીક સુધી સારું રહે.મેં દિવસ ચાલે એટલુ જ અથાણું બનાવ્યું છે. આ અથાણું રોટી,પરોઠા,રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું(Aamla instant pickle recipe in Gujarati)
આજે સરસ તાજા આમળાં માંથી જલ્દી બની જતું આમળાં નું અથાણું બનાવ્યું છે.તેમાં રેડી બઝારમાંથી મળતો અથાણાં સંભાર નાખી ને જલ્દી ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. રાત્રે બનાવી ને રાખીને બીજા દિવસે ખાવા માં લઇ શકી એ છીએ.
આમ,તો આમળાં આથી ને બનાવ્યાં હોઈ તો અથાણું લાંબા સમય સુધી રહે છે. પણ ઇન્સ્ટન્ટ આમળાં અથાણું આથયા વગર જ બનાવ્યું છે. એટલે 1,કે 2 દિવસ સુધી સારું રહે છે. અને જો ફ્રીઝ માં રાખો તો 1 વીક સુધી સારું રહે.મેં દિવસ ચાલે એટલુ જ અથાણું બનાવ્યું છે. આ અથાણું રોટી,પરોઠા,રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આમળાં ને પાણી માં ધોઈ ને લાંબી સાઈઝ માં કાપીને રાખો.પછી એક બૉઉલ માં લો.
- 2
હવે તેમાં અથાણાં નો સંભાર,હળદર,મીઠું અને તેલ નાંખો. અને મિક્સ કરો.
- 3
તો હવે આપણું ચટકેદાર અથાણું તૈયારછે.વિટામિન સી થી ભરપૂર અથાણું સ્વાસ્થય માટે સારું છે.શિયાળા માં આનુ સેવન વિવિધ રૂપેકરવું જોઈએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું (Tindora Instant Athanu Recipe In Gujarati)
#WDCઆજે વૉમેન્સ ડે માટે જલ્દી ઈન્સ્ટન્ટ બનતું ટીંડોળા નુ અથાણું બનાવ્યું છે. Krishna Kholiya -
ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
જલ્દી થી બની જતું અને એકદમ સરળ અથાણું. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે. માર્કેટ માં કાચી કેરી પણ દેખાવા લાગી છે. આ અથાણું ફ્રીઝ માં 20-25 દિવસ સુધી સારું રહે છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ ગુંદા અથાણું (Instant gunda pickle recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ગુંદાનું અથાણું એકદમ ઓછી વસ્તુઓમાં ઝડપથી બની જતું અથાણું છે જે થોડા મહિના માટે ફ્રિજ માં રાખી શકાય છે. આથાણુ ફ્રીજ માં રાખવાથી ગુંદા એકદમ ક્રંચી રહે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ફ્રિજમાં રાખવાનું હોવાથી તેલને ગરમ કરી ઠંડુ પાડવાની પણ જરૂર પડતી નથી તેથી આ અથાણું ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે. ગુંદાનું અથાણું પુરી, પરાઠા, થેપલાં અથવા મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recip
#EB આ અથાણું 10 દિવસ સુધી બહાર રહે છે Bina Talati -
ઈન્સ્ટન્ટ અથાણું
#લન્ચ#ઈન્સ્ટન્ટ અથાણું#27/04/19મિત્રો જમવામાં ગમે તેટલા પકવાન હોય પણ અથાણાં વગર ડીશ અધુરી જ લાગે છે. આજે મેં તોતા કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. આ અથાણું ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી રહે છે. ખાટું બનાવવું હોય તો ખાંડ ઓછી નાખવી. Swapnal Sheth -
કટકી કેરી નું અથાણું(katki mango pickle recipe in gujarati)
#કૈરી. ઈન્સ્ટન્ટ બની જાય એવું કટકી કેરી નું અથાણું,જે 2 દિવસ માં રેડી થઈ જાય છે Dharmista Anand -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ અથાણું (Instant Pickle Recipe in gujarati)
#સાઈડભારતીય ભોજન માં અથાણાં સંભારા ચટણી કચુંબર સલાડ પાપડ નું આગવું મહત્વ રહયુ છે ભોજન નો થાળ એના વગર અધુરો છે તો આજે મેં ઇન્સ્ટન્ટ બનતું ગાજર ટીડોળા નું અથાણું બનાવ્યું છે Dipal Parmar -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
દ્રાક્ષ ને લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું
આ અથાણું ખુબજ સરળ અને ફટાફટ બની જતું અથાણું છે.ખુબજ ઓછા સમય માં ઝડપથી બની જાય છે.ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.#goldenapron3#વીક5 Sneha Shah -
ઈન્સ્ટન્ટ અથાણું (Instant Athanu Recipe In Gujarati)
ગાજર-મૂળા-મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)
#GA4#week11#aamlaશિયાળા માં આમળાં સારા પ્રમાણ માં મળી રહે છે ત્યારે ડાયાબિટીસ તેમજ સાંધા નાં દુઃખાવા વાળા વ્યક્તિ માટે એક ખાસ અથાણું બનાવો ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Thakker Aarti -
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
કેરી ના મોરિયા.(Raw Mango Instant Pickle In Gujarati)
વસંત ઋતુમાં આંબા ના ઝાડ પર મોર આવે છે.ઉનાળાની શરૂઆત થાય એટલે નાની કેરીઓ આવે છે.તે મોરવા નામથી ઓળખાય છે.નાની કેરી નું ઈન્સ્ટન્ટ અથાણું તે મોરિયા.દાળ,ભાત,છાશ અને મોરિયા મળી જાય તો મજા આવી જાય.કેરી ના મોરિયા દસ દિવસ ફ્રિજ માં રાખી શકાય. Bhavna Desai -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
લીલી હળદર નું મિક્સ અથાણું (Raw Turmeric Pickle Recipe in Gujarati)
#GA4#week21#raw turmericગુજરાતી ઓ ને અથાણાં વગર ભાણું અધૂરું લાગે છે. અને અથાણાં માં બહુજ બધી વેરાયટી પણ હોય છે. આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. Reshma Tailor -
લસણિયા ગાજર મરચા અથાણું (Lasaniya Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP અત્યારે તાજા શિયાળું શાકભાજી મળતા હોય ત્યારે વિટામિન્સ થી ભરપુર એવા ગાજર અને મરચાનું અથાણું ચોક્કસ યાદ આવે...એક દિવસ માટે હળદર, મીઠું અને લીંબુ માં રાખીને પછી બીજા દિવસે સૂકું લસણ અને અથાણાં નાં મસાલા નાં મિશ્રણ થી આ અથાણું બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
ટીંડોરા નું અથાણું(Tindora pickle recipe in Gujarati)
#સાઈડપોસ્ટ - 3 સામાન્ય રીતે આપણે બાર મહિના ના એક સાથે અથાણાં બનાવતા હોઈએ પણ રોજના ભોજન માં કંઈક નવીનતા તો જોઈએ જ...એટલે સાઈડમાં કંઈક ખાસ કચુંબર....સંભારો બનાવીએ છીએ...આજે હું લાવી છું પારંપરિક ટીંડોરા નું અથાણું...👍 Sudha Banjara Vasani -
ગાજર અને આમળાનું ખાટું અથાણું
#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે. Manisha Hathi -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
ગરમર ખટુંબડા નું અથાણું (Garmar Khatumbda Pickle Recipe In Gujarati)
#RB4 આ એક ગુજરાતનું પારંપરિક અથાણું છે જે અંતરિયાળ ગામડામાં થતી ગરમર(મૂળિયા) ને ખાટા પાણીમાં આથી ને બનાવાય છે.ખટુંબડા એ નાના આમળાનો પ્રકાર છે.બન્નેનું મિક્સ અથાણું ફાઈબરથી ભરપૂર અને રોગપ્રતિકારક ગુણ ધરાવે છે. Sudha Banjara Vasani -
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpad_gu#cookpadindiaઅવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું. Chandni Modi -
ખાટું તીખું ગળ્યું અથાણું (khatu tikhu galyu pickle Recipe in Gujarati)
#કૈરી#અથાણુ_૩આગળ પ્રકાશિત કરવામાં આવેલા અથાણાં કરતા આ એકદમ અલગ જ પ્રકારનું કેરી સંભારના મસાલા ઉમેરી બનાવેલ #તેલ વગરનું અથાણું છે. જે સ્વાદમાં #ખાટું_તીખું અને #ગળ્યું એમ ત્રણ પ્રકારના સ્વાદ એક જ અથાણાંમા છે. તો જરૂરથી એક વખત બનાવો. અને તેલ પણ ઉમેરવાનું નથી.આ અથાણું બનાવવા માટે કેરીના ટુકડા કરતાં દોઢ ગણી ખાંડ લેવાની રહેશે. Urmi Desai -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
આમળાંનું તલવાળું અથાણું (Amla-tal nu athanu recipe in Gujarati)
#MW1 આમળાં એ એક બેસ્ટ ઇમ્યુનિટી બુસ્ટર છે.તેનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી ને ખાઈ શકો છો.આજે મેં તેનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે.આ અથાણું તમે 5-7 દિવસ સ્ટોર કરી શકો છો. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ