#જોડી,મિસળ પાઉં સાથે તરી અને ચવાણું
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ફણગાવેલા મગ મઠ ને મીઠું નાખી બાફી લો.બફાઈ પછી ચારણી માં કાઢી,તેને પાણી થી ધોઈ લો.ચારણી માં નીતરવા દો.એક વાસણ માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું,અજમો ઉમેરો.રાઈ ફૂટે એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.૧મિનીટ સાંતળી,તેમાં કાપેલું ટામેટું ઉમેરી,ગ્રેવી થવા દો.તેમાં બધા મસાલા,મીઠું,ગરમ મસાલો ઉમેરો.૧મિનીટ હલાવી તેમાં ૪ચમચી પાણી ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.આ માંથી,4 ચમચી તરીઅલગ કાઢી લો.2ગ્લાસ પાણી ઉમેરી મિશ્રણ ને ઉકાળો.ઉકળે પછી તેમાં મગ ઉમેરી,20મિનીટ ઉકાળો.મિસળ તૈયાર છે.
- 2
ઉપર થી ધાણા ઉમેરી પીરસો.પાઉં,ચવાણું,તરી ને લીંબુ સાથે પીરસો.નોંધ: આમાં ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્ Rajni Sanghavi -
-
-
-
-
#જોડી આલૂવડા વિથ સેમ્પલ & પાઉં
#જોડી પુણેનું પ્રખ્યાત વડા સેમ્પલની બનાવાની રીત નોંધી લો. જે ખાસ કરીને ચોમાસામાં બનાવાય ને જેને કડ વડા પણ કેવાય.Payal M Patel
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
-
-
-
-
મિસળ પાઉં (Misal pau recipe in Gujarati)
#વેસ્ટઆ રેસિપી મુંબઈ ની ફેમસ રેસીપી માંની એક છે. મારા એક ફ્રેન્ડ છે ભાવુ બેન જોશી, તે મુંબઈ ના છે. તેમની પાસેથી આ રેસિપી વિશે જાણી અને પછી બનાવી છે ,પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, મારા દીકરાને બહુ જ ભાવ્યું, થેન્કયુ ભાવું બેન જોશી.... Sonal Karia -
-
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
-
-
-
-
-
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9560902
ટિપ્પણીઓ