મિસળ પાઉં

Varsha Dave @cook_29963943
મિસળ પાઉં
રાંધવાની સૂચનાઓ
- 1
કઠોળ ને ધોઇ ગરમ પાણી ઉકળે એટલે તેમાં 1/2ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરી સાત,આઠ કલાક પલાળી દો.આદુ મરચાની પેસ્ટ બનાવી લો.કોથમીર સમારી લો.ટામેટાં,કાંદા ની ગ્રેવી બનાવી લો.
- 2
કઠોળ ને બરાબર બાફી લો.એક પેન માં તેલ મૂકી આદુ મરચાં ની પેસ્ટ તથા હિંગ નો વધાર કરી ટામેટાં,કાંદા ની ગ્રેવી વધારી દો.ત્યાર બાદ બધા સૂકા મસાલા ઉમેરી કઠોળ નાખી દો.થોડું પાણી નાખી ને બરાબર મિક્સ કરો.અને ખુબ ઉકળવા દો.
- 3
બરાબર ઉકળી જાય એટલે ઉતારી લો.હવે એક પ્લેટ માં પાઉં નાં ટુકડા કરી તેમાં પર મિસળ નાખો.તમે પાઉં અને મિસળ અલગ પણ સર્વ કરી શકો છો.હવે તેમાં લીલી ચટણી,લાલ ચટણી,ખજુર આંબલી ની ચટણી,કાંદા,અને સેવ નાખી ગાર્નીશ કરો.
- 4
આ મિસળ પાઉં તમે ડિનર માં બનાવી શકો છો.જે ખુબ જ ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડો પેટીસ
#RB11#week11 આ એક ફાસ્ટ ફૂડ છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને મજેદાર બને છે.ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
બોંડા સૂપ (Bonda Soup Recipe In Gujarati)
આ એક કર્ણાટક ની વાનગી છે.જે નાવીન્ય સભર તેમ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
-
ઉસલ (Usal recipe in Gujarati)
#MAR ઉસળ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે.જે ફણગાવેલા કઠોળ વડે બનાવવાંમાં આવે છે.ફણગાવેલ કઠોળ પચવામાં સરી રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ની માત્રા પણ ભરપૂર હોય છે. Bina Mithani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
ભજીયા પાઉં
વડા પાઉં જેવાં જ ભજીયા પાઉં સ્વાદિષ્ટ લાગે છે. આમાં ભજીયા કોઈ પણ લઈ શકાય. જેમ કે ડુંગળી, બટાકા, મેથી, મરચાં, વાટી દાળ ના અથવા કોઈ પણ મિક્સ ભજીયા...#monsoon#પાઉં Rashmi Pomal -
-
તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat
#સ્નેક્સ#goldenapron3#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે Dipal Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
ઝટપટ બની જતી આ વાનગી મોટા તથા નાના સહુ કોઈ ને ભાવે તેવી બને છે. Varsha Dave -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
#cookpadindiaમિસળ એ મહારાષ્ટ્રની વાનગી છે. એકદમ ચટાકેદાર હોય છે. કઠોળને બાફીને વઘાર કરવામાં આવે છે. થોડું વધારે પાણી એડ કરી રસ્સા વાળું બને છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન ગોડા મસાલો અથવા મિસળ મસાલો ઉમેરવામાં આવે છે. મિક્સ ચેવડો, ગાંઠીયા અને ડુંગળી એડ કરી પાઉ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને વરસાદી મોસમમાં મિસળ પાઉ ખાવાની મજા જ પડી જાય. તમે પણ ચોક્કસ બનાવજો મહારાષ્ટ્રીયન મિસળ પાઉ.... Jigna Vaghela -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#RB10#Week10 મારાં મોટા દીકરા ને વેજ ચીઝ સેન્ડવીચ ખુબ જ ભાવે છે હું એને જ ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
ગોલગપ્પા (Golgappa Recipe In Gujarati)
#MBR5#week5 ગોળ ગપ્પા એ પાણીપૂરી નું નામ છે.સહુ ની પ્રિય પાણીપુરી ઘરે બનાવવાથી ખુબ જ સ્વાદિષ્ટ બને છે તેમ જ હેલ્થ માટે પણ સારી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16267088
ટિપ્પણીઓ (7)