બીટ કોફતા વીથ પાલક કરી સાથે તંદુરી રૉટી.. #જોડી... પોસ્ટ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેમા છીણેલું બીટ, મીઠું, કોનॅફલોર, મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. સટફીગ માટે પનીર છીણી તેમા મીઠું, મરચું પાવડર, મરી પાવડર. ચીઝ ઉમેરી લો.. ચીલી ફ્લેક્ષ પણ ઉમેરી શકો....
- 2
બીટ બટાકા ના માવા ને હથેળીમાં લઈને પહોળું કરીને તેમા પનીર નુ સ્ટફિંગ ભરી ગોલા બનાવી લો.. ધીમાં તાપે તળી લો.
- 3
ગ્રેવી માટે પાલક અને ધાણા ને ૪ મીનીટ બોઈલ કરી પાણી કાઢી અને મીક્ષર મા પીસી લો.. પેન મા તેલ અને બટર લો. ડુગરી અને ટામેટાં ની ગ્રેવી બનાવી લો.. તેલ ગરમ થાય પછી ડુગરી અને ટામેટાં ની ગ્રેવી સાતડો. બધા સુકા મસાલા ઉમેરી તેલ છુંટુ પડે ત્યારે સુધી સાંતડો. પછી પાલક ની ગ્રેવી બનાવી તે નાખી હલાવી લો. દહીં અને મલાઈ અેડ કરી હલાવી કસુરી મેથી મસળીને નાખી થોડી વાર હલાવો. સવારે કરો ત્યારે કોફતા નાખવા.
- 4
તંદુરી રૉટી માટે બાઉલમાં લોટ લઈ તેમા મીઠું દહીં બેકિંગ પાવડર નાખી લોટ બાધવો.. ૩૦ મીનીટ માટે ઢાંકી દેવું. પચી લુવો લઈ વણી અેક બાજુ પાણી લગાવી તવા પર શેકી બીજીબાજુ ગેસ પર શેકવું.. ઉતારી બટર લગાવી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
-
-
પાલક ચીઝ કોફતા કરી
#શાક #આ કોફતાના પૂરણમાં પાલક અને ચીઝમાંથી બનાવ્યા છે.જે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
-
-
-
-
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
-
-
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
-
-
-
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ