#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ

દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત...
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત...
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બન્ને લોટ લઈ તેમાં 2 ચપટી અધકચરું કરેલું જીરું, સ્વાદ મુજબ મીઠું, મુઠ્ઠી પડતું તેલ નું મોણ, ચપટી મરી પાવડર નાખી થોડું થોડું પાણી રેડતા જઇ લોટ બાંધી સહેજ તેલ લગાવી 15 મિનિટ માટે ઢાંકી નર મૂકી રાખવો. ત્યાર બાદ આ લોટ માંથી લુઆ કરી મોટી અને પતળી પુરી બનાવી અંદર કાંટા થી કાના પાડવા જેથી કરીને પુરી ફુલે નહિ. હવે આ પુરી ને તળી લેવી.
- 2
એક કુકર માં બધી દાળ મિક્સ કરી 3 વાર ધોઈ 15 મિનિટ ઢાંકી ને મૂકી રાખવી હવે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી બાફી લેવી. હવે એક કડાઈ માં 3 ચમચી તેલ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ મરચા લસણ ની પેસ્ટ, ઝીણા સમારેલા ટામેટા ડુંગળી નાખી સાંતળવું. હવે આ મિશ્રણ માં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરવા. તેલ છૂટું પડે એટલે એમાં બાફેલી દાલ અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી દાલ ઉકાળવી. હવે દાલ ઉકળી જાય પછી એમાં સ્વાદ મુજબ લીંબુ રસ નાખી મિક્સ કરો.
- 3
હવે એક બાઉલ માં સ્વાદિષ્ટ દાલ માંઝીની સમારેલી કોથમીર ભભરાવો....સાથે ગરમાગરમ, કરકરા પકવાન અને ટામેટા ડુંગળી અને કાકડી નો સલાડ મૂકી પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ પકવાન
આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે#cookwellchef#cookpad Nidhi Jay Vinda -
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
#AM1...દાલ પકવાન કે જે એક ખૂબ જ જાણીતી સિંધી વાનગી છે. મે આજે પ્રથમ વખત દાલ પકવાન બનાવ્યું અને ઘર માં સૌ ને ખૂબ જ પસંદ આવ્યું અને બનાવમાં પણ ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમ તો સિંધી લોકો દાલ પકવાન સવાર ના નાસ્તા તરીકે લે છે. જેમાં ઓછા મસાલા અને એક દમ કડક પકવાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Payal Patel -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
#જોડી.. દાલ પકવાન
આ એક સિંધી ડીશ છે.. માટે જ્યોતિ મેમ ને ડેડીકેટ કરૂ છું.. નાસ્તા મા, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઇ શકાય.. Tejal Vijay Thakkar -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો.#cookwellchef#CT Nidhi Jay Vinda -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
#AM1#Dalદાલ પકવાન એ સિંધી વાનગી છે. જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં લઈ શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાળ પકવાન બને છે.ચણાની દાળ બનાવીને તેમાં ખાટી અને મીઠી ચટણી ને ઉપરથી એડ કરવી દાડમ અને ડુંગળી પણ એડ કરી શકાય છે દાલ પકવાન ને ચાટ બનાવીને પણ ખાઈ શકાય છે. Parul Patel -
દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો. Avnee Sanchania -
પંચરવ દાળ વિથ ભાત(panchrav dal with rice recepie in Gujarati)
હેલો ફ્રેંડસ આજે તો ફ્રેંડશીપ ડે છે તો બધાને હેપી ફ્રેંડશીપ ડે આજે મેં પંચરવ દાળ બનાવી છે આ માં નવું કાઈ નથી પણ કહેવાય કે રસોઈ માં જેટલા અલગ હાથ એવા અલગ સ્વાદ હોય મને આ દાળ મારી mummy ની બનાવેલી બહુ ભાવે છે પણ આજે મેં બનાવી છે તો ચાલો તમે બી try કરજો Chaitali Vishal Jani -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RB11દાલ પકવાન ઍ સિંધી recipe છે અને સવારે નાસ્તા માં લેવાય છે..ખુબ testy રેસિપી છે. Daxita Shah -
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
દાળ પકવાન(pakvana recipe in Gujarati)
દાલ પકવાન એ અમારા સિન્ધીઓની વિશેષતા છે.અમારા ધરમાં દાલ પકવાન બધાના ફેવરિટ છે. ત્રણ રીતે દાલ પકવાન બનાવેલ છે. મેઈન કોસૅ તરીકે, સ્ટાટર તરીકે, તેમજ ઈવનીંગ સ્નેક મા આપણી અનુકૂળતા મુજબ બનાવી શકાય. Pinky Jesani -
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
કચ્છ ના પ્રિય પકવાન
#CTકચ્છ નહિ જોયું તો કાંઈ નહિ થયું, કચ્છ ની ખાણીપીણી નુ પણ એટલું જ મહત્વ છે, તો આવો કચ્છની દેશ વિદેશમાં પ્રખ્યાત ફરસાણ ની વાનગી કચ્છી પકવાન.... નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે ચા તો જરૂરી છે પણ ચા સાથે કચ્છના પકવાન આરોગવામાં આવે તો કચ્છની સવાર સુંદર બની જાય, તો આવો આવા દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છના પકવાન વિશે રેસીપી જાણીએ. Ashlesha Vora -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#CTકચ્છ નું મિષ્ટાન સાટા આપણે શીખ્યું.. પછી હવે આપણે કચ્છ ના પ્રસિદ્ધ એવા પકવાન બનાવશુ.. મેં પણ પહેલીવાર જ બનાવ્યા છે..સરસ બન્યા.. અહીં પકવાન ની સીઝે પણ અલગ અલગ જોવા મળે છે જેમકે રેગ્યુલર, મીની કે એક એકદમ મોટી પ્લેટ જેટલું એક પકવાન મળે છે. મરી વાળા અને વગરના એમ બન્ને પ્રકાર ના મળતા હોય છે.. અને ચા જોડે તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. તો તમે પણ બનાવી જોજો સખીઓ...(બજાર ના એકલા મેંદા લોટ માંથી બનાવેલ હોય છે પણ મેં ઘર માં આજે ઘઉં નો લોટ સરખાભાગે લીધેલ છે.. છતાં પણ ટેસ્ટ માં બઉ ફર્ક નથી પડતો..) Noopur Alok Vaishnav -
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
દાળ પકવાન
#દાળકઢી દાળ એ આપણા ભોજન નો અભિન્ન ભાગ છે.આં દાળ પકવાન સિંધી વાનગી છે પણ સૈા કોઈ બહુ જે પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ દાલ સ્ટફ્ડ પરાઠા (Mix dal stuffed paratha recipe in Gujarati)
#goldenapron3#week1#puzzle#onionઆપણે તો હંમેશા અલગ પ્રકારની દાળો નો ઉપયોગ દાલ ફ્રાય અથવા બીજી કોઈ વાનગીમાં કરતા હોય પણ મેં આજે આનો એક અલગ પ્રયોગ કર્યો Bhavana Ramparia -
જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)
#PRઆ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે. Hemaxi Patel -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
સ્ટાઇલિશ પકવાન _
સ્ટાઇલિશ પકવાન _ આપણે એક ડીશ ને ત્રણ રીતે પ્રેઝન્ટ કરી શકીએ છે ચાલો બનાવીએ સ્ટાઇલિશ પકવાન#પ્રેઝન્ટેશન#સ્વાદગ્રૂપ# ટીમ:૭ Bansi Kotecha -
દાલ પકવાન
#સૂપરશેફ 4#માઇઇબુક 14બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન.... Hetal Chirag Buch -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#RB13 દાળબાટી રાજસ્થાની વાનગી છે.સમગ્ર દેશ માં આ વાનગી ખુબજ હોશ થી ખવાય છે.વડી ગુજરાતી લોકો તો ખાવાના ખૂબ જ શોખીન હોઈ આ વાનગી ને પણ પોતાની આગવી શૈલી માં બનાવી પીરસે છે.અહી આજે મે આ દાળ બાટી ખુબજ ઝડપથી ને સરળ રીતે બનાવી છે. . Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ