*સ્ટફ ગટ્ટેે કી સબ્જી વીથચાવલ*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

#જોડી#
રાજસ્થાન ની ફેમશ ગટ્ટેે કી સબ્જી બહુજ ટેસ્ટી લાગે છે.શાકભાજીના હોય તો આ સબ્જી બનાવો,હોંશથી જમશે.

*સ્ટફ ગટ્ટેે કી સબ્જી વીથચાવલ*

#જોડી#
રાજસ્થાન ની ફેમશ ગટ્ટેે કી સબ્જી બહુજ ટેસ્ટી લાગે છે.શાકભાજીના હોય તો આ સબ્જી બનાવો,હોંશથી જમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 1વાટકી દહીં
  3. 100ગાૃમ પનીર
  4. 2 ચમચીલાલ મરચું પાવડર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાપાવડર
  7. 1વાટકી છાશ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2નંગ ડુંગળી
  10. 1 ચમચીરાઇ
  11. નમક સ્વાદઅનુસાર
  12. કોથમીર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં નમક,મરચું,ધાણાપાવડર,3ચમચી દહીં,તેલ નાંખી ગટ્ટાા નો લોટ બાંધો.ગરમ પાણી મુકો,ગટ્ટાામાંં પનીર ખમણી સ્ટફિંગ ભરી સ્ટીમ કરો.

  2. 2

    ગટ્ટાા્સ્ટ્ટી્મ થઇજાય એટલે ઠંડા થવા દો,ડુંગળીઝીણી સમારી લો.કડાઈમાં તેલ મુકી રાઇનાખો.રાઈતતડે પછી ડુંગળી સાંતળવી પછી છાશ નાખો,1ચમચી ચણાનો લોટ નાંખી ચડવા દો.

  3. 3

    બધું એકરસ થાય પછી મસાલો,નમક,ગરમ મસાલો નાંખી ગટ્ટાના પીસ કરી ઉમેરવું

  4. 4

    5મિનિટ ચડવા દો,પછી કોથમીર નાંખી ડીશમાં ચાવલ સાથે આસબ્જી સવૅકરો,બહુ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes